આજે અમદાવાદ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ
આજે અમદાવાદ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ દ્વારા આયોજિત ત્રિ-દિવસીય મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનો શુભારંભ કરાવતા ખૂબ આનંદ અને ધન્યતાની લાગણી અનુભવી.