ભારત સરકારનાં ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગ્રામ વિકાસ વિભાગ
ભારત સરકારનાં ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકારનાં સંયુક્ત ઉપક્રમે સુરત શહેરમાં યોજાયેલા સરસ મેળાનું ઉદઘાટન કરવાનો અવસર સાંપડ્યો. હનીપાર્ક ગ્રાઉન્ડ પાર્ટીપ્લોટ, અડાજણ ખાતે યોજાયેલા આ સરસ