આજે નવસારી ખાતે “સરપંચ સાથે સંવાદ” કાર્યક્રમમાં સરપંચશ્રીઓ સાથે સંવાદ સાધવાનો અવસર પ્રાપ્ત થયો.
આજે નવસારી ખાતે “સરપંચ સાથે સંવાદ” કાર્યક્રમમાં સરપંચશ્રીઓ સાથે સંવાદ સાધવાનો અવસર પ્રાપ્ત થયો. સરકારી યોજનાનાં લાભાર્થીઓને શ્રમિક કાર્ડ લાલ ચોપડી ધારકોને કાર્ડ વિતરિત કર્યા. મને એ વાતનો ખૂબ આનંદ છે કે નવસારી સંસદીય મત વિસ્તાર સૌના સાથ-સહકારથી દરેક ક્ષેત્રમાં અગ્રેસર રહ્યો છે, મને વિશ્વાસ છે કે મારા નવસારીનાં કાર્યકર્તાશ્રીઓ અને નગરજનો માનનીય પ્રધાનમંત્રી શ્રી