આજે ધર્મપત્ની ગંગા પાટીલનાં જન્મ દિવસ નિમિત્તે
આજે ધર્મપત્ની ગંગા પાટીલનાં જન્મ દિવસ નિમિત્તે દિવ્યાંગજનોને ઈ-સાયકલ, 3 ટ્રાયસિકલ તેમજ નવી સિવિલમાં તબીબો, દર્દીઓને સિવિલ હોસ્પિટલના હાડકા વિભાગ ઓ.પી.ડી.થી ફિઝિયોથેરાપી- કસરત વિભાગ સુધી જવા માટે ગોલ્ફ કાર્ટ અર્પણ