Political Initiatives Footer

INITIATIVE - POLITICALS

  • 30 Dec, 2021

    વડોદરા ખાતે સુશાસન સપ્તાહ અંતર્ગત ઉત્તર પ્રદેશનાં મહામહિમ રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટનાં સહયોગથી સેવા ભાવી સંસ્થાઓ દ્વારા 2400 ક્ષય રોગના દર્દીઓને દત્તક લેવાયા. પ્રદેશ મહામંત્રીશ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, રાજ્યમંત્રી શ્રીમતી મનિષાબેન વકીલ, મેયર શ્રી કેયુરભાઇ રોકડિયા, ધારાસભ્ય શ્રી જીતેન્દ્રભાઈ સુખડિયા, શ્રી યોગેશભાઇ પટેલ, શ્રીમતી સીમાબેન મોહિલે, શ્રી શૈલેષભાઇ મહેતા, શ્રી કેતનભાઇ ઇનામદાર, પ્રદેશ સહપ્રવક્તા ડો.ભરતભાઇ ડાંગર ઉપસ્થિત રહ્યા.

    પ્રદેશ મહામંત્રીશ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, રાજ્યમંત્રી શ્રીમતી મનિષાબેન વકીલ, મેયર શ્રી કેયુરભાઇ રોકડિયા, ધારાસભ્ય શ્રી જીતેન્દ્રભાઈ સુખડિયા, શ્રી યોગેશભાઇ પટેલ, શ્રીમતી સીમાબેન મોહિલે, શ્રી શૈલેષભાઇ મહેતા, શ્રી કેતનભાઇ ઇનામદાર, પ્રદેશ સહપ્રવક્તા ડો.ભરતભાઇ ડાંગર ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 30 Dec, 2021

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કોરોના સામેના મહાયુદ્ધમાં આપણાં દેશે 143 કરોડથી પણ વધારે રસીકરણની ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે.

    આજે વડોદરા ખાતે ઉત્તરપ્રદેશનાં મહામહિમ રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે વેકિસનનાં વિશાળ બેનર સાથે માનનીય પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો. સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, પ્રદેશ મહામંત્રીશ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ, વડોદરા મેયરશ્રી કેયૂરભાઈ રોકડિયા, પ્રદેશ સહ-પ્રવકતાશ્રી ભરતભાઇ ડાંગર ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 29 Dec, 2021

    આણંદ નગરપાલિકા દ્વારા 3.32 કરોડનાં ખર્ચે તૈયાર કરાયેલા નવનિર્મિત પ્રમુખ સ્વામી કોમ્યુનિટી હોલ તેમજ 1 કરોડનાં ખર્ચે નિર્માણ પામેલા ગાર્ડનનું લોકાર્પણ કર્યું.

    પ્રદેશ મહામંત્રીશ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, સાંસદશ્રી મીતેશભાઈ પટેલ, ખંભાતના ધારાસભ્યશ્રી મયુરભાઇ રાવલ, ઉમરેઠના ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પરમાર, જીલ્લા ભાજપ પ્રમુખશ્રી વિપુલભાઇ પટેલ, આણંદ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રૂપલબેન પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમાર ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 29 Dec, 2021

    માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સુરત ખાતે યોજાયેલી વાઈબ્રન્ટ ગુજરાત પ્રિ-ઈવેન્ટ સમિટ ‘Weaving Growth For Textiles’ કાર્યક્રમમાં હાજરી આપી.

    કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, કેબિનેટ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, શ્રી વિનોદભાઈ મોરડીયા, શ્રી મુકેશભાઈ પટેલ તથા મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 26 Dec, 2021

    આઝાદી કા અમૃત મહોત્સવ અને નર્મદા જળ સંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ અંતર્ગત સુરત સીંગણપુર કોઝ વે ખાતે “નદી મહોત્સવ”નો પ્રારંભ

    માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે આઝાદી કા અમૃત મહોત્સવ અને નર્મદા જળ સંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ અંતર્ગત સુરત સીંગણપુર કોઝ વે ખાતે “નદી મહોત્સવ”નો પ્રારંભ કરાવ્યો.
    કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ જી , મંત્રીશ્રી વિનુભાઈ મોરડિયા, મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ, સુરત શહેર મેયર શ્રીમતી હેમાલીબેન બોધાવાલા, સુરત મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 26 Dec, 2021

    સુશાસન સપ્તાહ અંતર્ગત સુરત મહાનગરપાલિકા, SUDA અને સુરત જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ભૂમિપૂજન

    માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સુશાસન સપ્તાહ અંતર્ગત સુરત મહાનગરપાલિકા, SUDA અને સુરત જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ભૂમિપૂજન કર્યું.
    કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી વિનોદભાઈ મોરડીયા, શ્રી મુકેશભાઈ પટેલ, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા સહિત ધારાસભ્યો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 25 Dec, 2021

    “યુવા મિત્ર જોડો”અભિયાન

    માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે “યુવા મિત્ર જોડો”અભિયાન અંતર્ગત યુવા મોરચાના 1800 વિસ્તારકોને પ્રસ્થાન કરાવ્યું.
    પ્રદેશના સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી,પ્રદેશના મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ, પ્રદેશ મહામંત્રીશ્રી પ્રદિપસિંહ વાઘેલા, રાષ્ટ્રીય યુવા મોરચા ઉપાધ્યક્ષ શ્રી મનિષકુમાર સિંઘ, પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. પ્રશાંતભાઇ કોરાટ,રાષ્ટ્રીય યુવા મોરચાના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેલના ઇન્ચાર્જ શ્રી વરૂણભાઇ ઝવેરી ઉપસ્થિત રહ્યા હતા.

    More Details
  • 24 Dec, 2021

    આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત’ રાષ્ટ્રીય ગ્રાહક દિવસ’ની ઉજવણી

    આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત’ રાષ્ટ્રીય ગ્રાહક દિવસ’ની ઉજવણીનાં કાર્યક્રમમાં હાજરી આપી.
    આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, જિલ્લા પ્રમુખ શ્રી ભૂરાભાઈ શાહ ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 24 Dec, 2021

    સુરત ખાતેથી ટ્રેન નંબર 12009 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ શતાબ્દી એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી

    ગાંધીનગરનાં મુસાફરોને સુગમતા પડે એ માટે સુરત ખાતેથી ટ્રેન નંબર 12009 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસને ગાંધીનગર સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો, આજથી આ ટ્રેન ગાંધીનગર સ્ટેશન સુધી જશે ત્યારે સુરતથી શતાબ્દી એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી.
    કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષની વિશેષ ઉપસ્થિતિ સાથે ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 22 Dec, 2021

    સમરસ સમર્પણ વંદના કાર્યક્રમ

    આઈશ્રી કામઈ ધામ ખાતે યોજાનાર સમરસ સમર્પણ વંદના કાર્યક્રમના આયોજનના ભાગરૂપે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજાયેલી બેઠકમાં હાજરી આપી. આ પ્રસંગે અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી મહંત શ્રી શંભુનાથ ટુંડિયાજી, પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા, સુપ્રસિદ્ધ લોકગાયક શ્રી કિર્તીદાનભાઈ ગઢવી સહિત આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 21 Dec, 2021

    પ્રદેશ પદાધિકારીશ્રીઓ અને જિલ્લા પ્રમુખ મહામંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક

    આગામી કાર્યક્રમોની રૂપરેખા અંગે પ્રદેશ પદાધિકારીશ્રીઓ અને જિલ્લા પ્રમુખ મહામંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી ચર્ચા કરી.

    More Details
  • 19 Dec, 2021

    મહિલા વિંગની વેબસાઇટ તથા વેબપેજનું અનાવરણ

    સેવી સ્વરાજ સ્પોર્ટસ ક્લબ ખાતે યોજાયેલા સ્પોર્ટસ કાર્નિવલ અને દિવાળી સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી. CREDAI અમદાવાદ અને GIHEDનો ગુજરાતના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો રહેલો છે. નવા વર્ષના કેલેન્ડર તેમજ ડાયરી લોન્ચ કરી અને મહિલા વિંગની વેબસાઇટ તથા વેબપેજનું અનાવરણ કર્યું.
    પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપ સિંહજી વાઘેલા , કેબિનેટ મંત્રીશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

    More Details
1 65 66 67 68