Views Navigation

Event Views Navigation

This Month

Calendar of Events

Latest Past Events

રાજકોટ ખાતે બાળકોને સુપોષણ કીટ વિતરિત કરી

સમગ્ર ગુજરાત સુપોષિત થાય એ માટે સુપોષણ અભિયાન ચાલી રહ્યું છે, જે અંતર્ગત રાજકોટ ખાતે બાળકોને સુપોષણ કીટ વિતરિત કરી, આશીર્વાદ પાઠવ્યા. પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, શહેર પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી, જિલ્લા પ્રમુખ શ્રી મનસુખભાઈ ખાચરીયા, મેયર શ્રી

રાજકોટનાં જે.એમ.જે ગ્રુપ દ્વારા યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં હાજરી આપી.

નવ દંપતિઓને સુમધુર દામ્પત્યજીવનની શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવ્યા. વરિષ્ઠ નેતા શ્રી વજુભાઈ વાળા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, શહેર પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી સહિત સંતો-મહંતો, હોદ્દેદારો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા.

બાવળાના કેન્સવિલે ગોલ્ફ ક્લબ ખાતે આયોજિત ચિંતન બેઠક

બાવળાના કેન્સવિલે ગોલ્ફ ક્લબ ખાતે આયોજિત ચિંતન બેઠકના અંતિમ દિવસે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહે વિવિધ વિષયો પર યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું. આ બેઠકમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય મળ્યું. આ બેઠકમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી.એલ.સંતોષજી, પ્રદેશ સહ પ્રભારી શ્રી સુધીર ગુપ્તાજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રીશ્રીઓ, કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ