Views Navigation

Event Views Navigation

This Month

Calendar of Events

Latest Past Events

રાજકોટ ખાતે યોજાયેલા ‘જનપ્રતિનિધિ સંમેલન’

માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીની અધ્યક્ષતામાં તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે યોજાયેલા 'જનપ્રતિનિધિ સંમેલન'માં હાજરી આપી. કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. ભારતીબેન શિયાળ, વરિષ્ઠ નેતા શ્રી વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શ્રી વિનોદભાઈ ચાવડા, કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી રાઘવજીભાઈ

“BJP Digital Warriors’ કેમ્પેનનો શુભારંભ

ટેકનોલોજીનાં આ સમયમાં વધુને વધુ યુવાનો સોશિયલ મિડીયા સાથે સંકળાયેલા હોય છે, ત્યારે ગુજરાતનાં વધુ ને વધુ યુવાનો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય એ હેતુથી પંદર દિવસ માટેનો નવતર પ્રયોગ “BJP Digital Warriors' કેમ્પેનનો શુભારંભ પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતેથી કર્યો. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, પ્રદેશ પ્રવક્તા શ્રી યમલભાઈ વ્યાસ, આઈ.ટી. અને

“ત્રિવેણી મહોત્સવ”

ગતરોજ અમરેલી મુકામે શ્રી ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ અને શ્રી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ દ્વારા આયોજિત "ત્રિવેણી મહોત્સવ" માં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. પ.પૂ. ૧૦૮ ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજજીનાં આશીર્વાદ પ્રાપ્ત થયા.