Views Navigation

Event Views Navigation

This Month

Calendar of Events

Latest Past Events

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે અમદાવાદ મેટ્રો ફેઝ-1ને લીલી ઝંડી બતાવી

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે અમદાવાદ મેટ્રો ફેઝ-1ને લીલી ઝંડી બતાવી ત્યારબાદ કાલુપુરથી દુરદર્શન મેટ્રો સ્ટેશન સુધી મુસાફરી કરવાનું ગૌરવ મળ્યું. આ મુસાફરી દરમિયાન પ્રધાનમંત્રીશ્રીએ નાગરિકો સાથે સંવાદ સાધ્યો.

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે #36thNationalGames ની શુભ શરૂઆત કરાવી

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે લાખોની જનમેદની વચ્ચે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે #36thNationalGames ની શુભ શરૂઆત કરાવી. આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનું ગૌરવ સાંપડયું. આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુર, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મેયર શ્રી કિરીટભાઈ પરમાર સહિત આગેવાનો અને દેશભરમાંથી નેશનલ ગેમ્સમાં

ગોહિલવાડની પાવન ધરા પર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના અનેકવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ

ગોહિલવાડની પાવન ધરા પર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના અનેકવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કર્યું. આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનું ગૌરવ પ્રાપ્ત થયું. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. ભારતીબેન શિયાળ, કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી કિરીટસિંહ રાણા, શ્રી ઋષિકેશભાઈ પટેલ