Views Navigation

Event Views Navigation

This Month

Calendar of Events

Latest Past Events

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સહભાગી

અમદાવાદમાં ચાલી રહેલા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. પ્રગટ બ્રમ્હસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ વ્યક્તિ વિશેષ છે, એમનાં વિચારો, એમનાં સંસ્કારો માત્ર ગ્રંથો સુધી સિમિત ન રહેતા વિશ્વ સ્તરે જન-જન સુધી પહોંચ્યા છે. એમનાં ચરણોમાં વંદન કરું છું. આ મહોત્સવમાં જોડાયેલા સર્વ ભક્તો અને સ્વયંસેવકો પ્રમુખ સ્વામીજીનાં આચાર-વિચારને હજજારો

વિજેતા ધારાસભ્યશ્રીઓનો અભિવાદન અને મતદારોનો ઋણ સ્વીકાર સમારોહ

પરમ શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની જયંતિનાં અવસરે સુરત ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલા વિજેતા ધારાસભ્યશ્રીઓનો અભિવાદન અને મતદારોનો ઋણ સ્વીકાર સમારોહમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો. ગુજરાત વિધાનસભામાં પ્રચંડ જીત મેળવ્યા પછી કાર્યકર્તાશ્રીઓની જવાબદારી વધી છે. સૌ નવનિયુક્ત ધારાસભ્યશ્રીઓ અને કાર્યકર્તાશ્રીઓને અભિનંદન પાઠવ્યા અને મતદાતાશ્રીઓને નતમસ્તક વંદન

નવનિયુક્ત ધારાસભ્યશ્રીઓનાં અભિવાદન સમારોહ

ગુજરાતનાં અગ્રેસર વિકાસને વધુ વેગવંતો બનાવવાનાં છે એ સૌ નવનિયુક્ત ધારાસભ્યશ્રીઓનાં અભિવાદન સમારોહમાં સૌને શુભેચ્છાઓ પાઠવવાનો દાહોદ ખાતે અવસર મળ્યો. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પ્રમુખશ્રી તેમજ કાર્યકર્તાઓશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.