Views Navigation

Event Views Navigation

This Month

Calendar of Events

Latest Past Events

કર્ણાવતી મહાનગરની કારોબારી બેઠક

કાર્યકર્તાશ્રીઓ મજબૂત સંગઠનની અમૂલ્ય શક્તિ છે !” આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે કર્ણાવતી મહાનગરની કારોબારી બેઠકમાં કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધી માર્ગદર્શન પાઠવ્યું. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, પ્રદેશ કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા, સાંસદ શ્રી કિરીટભાઈ સોલંકી, શ્રી હસમુખભાઈ પટેલ,

કચ્છ જીલ્લા ભાજપા કાર્યાલયનું ઉદઘાટન

આજે ભૂજ ખાતે કચ્છ જીલ્લા ભાજપા કાર્યાલયનું ઉદઘાટન કરવાનું સૌભાગ્ય સાંપડ્યું. સૌ કાર્યકર્તાશ્રીઓને અભિનંદન પાઠવ્યા, આ સાથે ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલના જનસેવા કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કર્યું. કેશુભાઇએ “જનસેવા એ જ સંકલ્પ”ને જીવનસૂત્ર બનાવ્યું છે, એમને શુભેચ્છાઓ પાઠવી. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી રજનીભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી દેવજીભાઈ

સંકલ્પ, સફળતા, સુખાકારીનાં 9 વર્ષ….

સંકલ્પ, સફળતા, સુખાકારીનાં 9 વર્ષ…. 'સંપર્કથી સમર્થન' અભિયાન અંતર્ગત નવસારીના અદડા ગામ ખાતે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કાર્યકર્તા અને ગણદેવી સુગર ફેક્ટરીના માજી ચેરમેન પ્રોફેસર જયંતીભાઈ પટેલના નિવાસસ્થાને મુલાકાત લઈ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાયેલા સેવા, સુસાશન, ગરીબ કલ્યાણ તથા લોકહિતના કાર્યો અંગે ચર્ચા કરી પુસ્તક અર્પણ