Views Navigation

Event Views Navigation

This Month

Calendar of Events

Latest Past Events

અરવલ્લી જીલ્લાનાં મોડાસા-ધનસુરા અને માલપુરનાં તાલુકા કાર્યાલયનું લોકાર્પણ કરવાનો સુખદ અવસર સાંપડ્યો

આજે અરવલ્લી જીલ્લાનાં મોડાસા-ધનસુરા અને માલપુરનાં તાલુકા કાર્યાલયનું લોકાર્પણ કરવાનો સુખદ અવસર સાંપડ્યો. આ સુખદ પ્રસંગે ધનસુરા, મોડાસા અને બાયડ કોંગ્રેસનાં કાર્યકર્તાશ્રીઓને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા. મહાનવિભૂતિઓનાં જીવન-કવનમાંથી નવી પેઢીને પ્રેરણા મળે એ હેતુથી અરવલ્લી જીલ્લામાં કાર્યકર્તાશ્રીઓનાં સહકારથી 12 મહાનવિભૂતિઓની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે, સમગ્ર રાજ્યમાં અરવલ્લી જીલ્લો પ્રથમ જીલ્લો છે-જેણે

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો “મન કી બાત” કાર્યક્રમ નિહાળ્યો.

આજે સુરત મહાનગર ખાતે એઇમ્સ હોસ્પિટલની કેથલેબનું ઉદઘાટન કર્યું, હોસ્પિટલનાં ડોક્ટર્સ અને સુરત મહાનગરનાં નાગરિકો સાથે મળીને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો “મન કી બાત” કાર્યક્રમ નિહાળ્યો. પ્રધાનમંત્રીશ્રીનાં વિચારોમાંથી પ્રેરણા અને માર્ગદર્શન મેળવ્યું. આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.

છોટાઉદેપુર ખાતે જિલ્લા ભાજપ કાર્યાલયનું ખાતમુહૂર્ત કરવાનો અવસર પ્રાપ્ત થયો.

છોટાઉદેપુર ખાતે જિલ્લા ભાજપ કાર્યાલયનું ખાતમુહૂર્ત કરવાનો અવસર પ્રાપ્ત થયો. ભારતીય જનતા પાર્ટીનાં મજબૂત સંગઠનનો પાયો ભાજપાનાં કાર્યકર્તાશ્રીઓ છે, ભારતીય જનતા પાર્ટીનાં સેવા એ જ સંસ્કારનાં સંકલ્પને પોતાની કર્મશીલતા વડે કાર્યકર્તાશ્રીઓ સાકાર કરી કહ્યા છે. છોટાઉદેપુરનાં કાર્યકર્તાશ્રીઓને મળીને ખૂબ આનંદ અનુભવાયો. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, પ્રભારી શ્રી રમેશભાઈ ઉકાણી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી