Views Navigation

Event Views Navigation

This Month

Calendar of Events

Latest Past Events

ઊંઝા ખાતે યશસ્વી બૂથ કાર્યકર્તા સન્માન સમારોહમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધવાનો અવસર સાંપડ્યો

ઊંઝા ખાતે યશસ્વી બૂથ કાર્યકર્તા સન્માન સમારોહમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધવાનો અવસર સાંપડ્યો. બુથ કાર્યકર્તાશ્રીઓ માટે સન્માનનો આવો અભૂતપૂર્વ કાર્યક્રમ દેશભરમાં પહેલીવાર યોજાયો, જે માટે ઊંઝાને અભિનંદન પાઠવ્યા. મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી એમ.એસ.પટેલ, સાંસદ શ્રીમતી શારદાબેન પટેલ, જિલ્લાના પ્રભારી શ્રીમતી વર્ષાબેન દોશી, જિલ્લા પ્રમુખ શ્રી ગીરીશભાઈ રાજગોર સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મ દિવસ નિમિત્તે આજે સુરતનાં રાજસ્થાની શિરવી સમાજ દ્વારા ટીબી દર્દીઓને 200 કિટ વિતરિત કરવાનાં ભગીરથ પ્રસંગો હાજરી આપવાનો મૂલ્યવાન અવસર સાંપડ્યો.

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મ દિવસ નિમિત્તે આજે સુરતનાં રાજસ્થાની શિરવી સમાજ દ્વારા ટીબી દર્દીઓને 200 કિટ વિતરિત કરવાનાં ભગીરથ પ્રસંગો હાજરી આપવાનો મૂલ્યવાન અવસર સાંપડ્યો. આ પ્રસંગે શિરવી સમાજનાં સર્વ સભ્યો સાથે સંવાદ સાધ્યો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મ દિવસ નિમિત્તે આજે સુરત મહાનગર પાલિકા દ્વારા યોજાયેલા જનઆશીર્વાદ સંમેલનમાં ઉપસ્થિત રહી પ્રધાનમંત્રી શ્રીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મ દિવસ નિમિત્તે આજે સુરત મહાનગર પાલિકા દ્વારા યોજાયેલા જનઆશીર્વાદ સંમેલનમાં ઉપસ્થિત રહી પ્રધાનમંત્રી શ્રીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી અને સુરતનાં નાગરિકો સાથે સંવાદ સાધ્યો. માનનીય પ્રધાનમંત્રી શ્રી માત્ર ભારતનાં જ નહીં પણ સમગ્ર વિશ્વનાં લોકપ્રિય નેતા છે, એમનાં જન્મ દિવસની ઉજવણી માત્ર ભારતીયો જ નહીં, સમગ્ર વિશ્વમાં થઇ રહી