Views Navigation

Event Views Navigation

This Month

Calendar of Events

Latest Past Events

“મેરી માટી મેરા દેશ” અભિયાન અંતર્ગત આજે સુરત ઓલપાડ વિધાનસભાનાં વોર્ડ નંબર 2 ખાતે યોજાયેલી “અમૃત કળશ યાત્રા”માં ઉપસ્થિત

આપણાં દેશનાં વીરોનાં પુણ્ય સ્મરણ કાજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણાથી “મેરી માટી મેરા દેશ” અભિયાન અંતર્ગત આજે સુરત ઓલપાડ વિધાનસભાનાં વોર્ડ નંબર 2 ખાતે યોજાયેલી “અમૃત કળશ યાત્રા”માં ઉપસ્થિત રહી વીરોને વંદન કરવાનો પવિત્ર અવસર પ્રાપ્ત થયો. આ યાત્રામાં કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષ, સુરત શહેર મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, ભાજપ

“પ્રમુખ ઇલેક્ટ્રોનિકસ”નું ઉદઘાટન

આજે સુરત મહાનગર ખાતે શ્રી કિશોરભાઇ માંગરોળિયાનાં “પ્રમુખ ઇલેક્ટ્રોનિકસ”નું ઉદઘાટન કર્યું, કિશોરભાઇ અને પ્રમુખ ઇલેક્ટ્રોનિક્સનાં સભ્યોને શુભેચ્છાઓ પાઠવી.

આજે પૂજ્ય મોરારી બાપુની રામકથામાં ઉપસ્થિત રહી બાપુનાં દર્શન અને રામકથાનું શ્રવણ કરી ધન્યતા અનુભવી. પૂજ્ય બાપુ એમની કથાનાં માધ્યમથી સમાજને કુરિવાજો અને વ્યસનથી દૂર કરવા સંદેશો આપતા રહે છે, એમનો આ વિચાર-યજ્ઞ સદાય પ્રજ્જવલિત રહે એવી કામના.