Views Navigation

Event Views Navigation

This Month

Calendar of Events

Latest Past Events

નવસારી લોકસભા મતવિસ્તારની ત્રણ વિધાનસભાઓના સંયુક્ત નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી સૌને શુભેચ્છાઓ પાઠવી.

આજે નવસારી લોકસભા મતવિસ્તારની ત્રણ વિધાનસભાઓના સંયુક્ત નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી સૌને શુભેચ્છાઓ પાઠવી. સર્વ કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધી અનેરી ઉર્જા અનુભવી. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, ધારાસભ્ય શ્રી આર. સી.પટેલ, શ્રી નરેશભાઈ પટેલ, શ્રી રાકેશભાઈ દેસાઈ સહિત હોદ્દેદારો, સામાજિક આગેવાનો

“સ્વચ્છતા એ જ સંકલ્પ”

“સ્વચ્છતા એ જ સંકલ્પ” આજે સાંસદ દિશા દર્શન અંતર્ગત નવસારી જીલ્લા ખાતે "સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી" અભિયાનનો શુભારંભ કરાવતા અત્યંત આનંદની લાગણી અનુભવી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં “સ્વચ્છ ભારત”નાં સંકલ્પને સાકાર કરવા સૌને આહવાન કર્યું. રાજ્ય સરકારના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ,નવસારી જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, પ્રદેશ મંત્રી શ્રી શીતલબેન સોની,ધારાસભ્યશ્રીઓ શ્રી રાકેશભાઈ

કાર્યકર્તાઓ હંમેશા કમળ ખીલાવે છે….

કાર્યકર્તાઓ હંમેશા કમળ ખીલાવે છે…. આજે સુરત પૂર્વ વિધાનસભાના નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી ખૂબ મોટી સંખ્યામાં પધારેલા કાર્યકર્તાશ્રીઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી. કાર્યકર્તાશ્રીઓની કર્તવ્યનિષ્ઠાને વંદન !!! આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો