Views Navigation

Event Views Navigation

This Month

Calendar of Events

Latest Past Events

સુરત ખાતે કાપડ ઉદ્યોગના વિવિધ એસોસિએશન અને વ્યાપારીઓનાં સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌને રૂબરૂ મળી અનેરો આનંદ અનુભવ્યો.

સુરતનાં કાપડ ઉદ્યોગે દુનિયાનાં નકશા પર સુરતનું નામ વધુ મજબૂત કર્યું છે-સુરતનાં વિકાસમાં સુરતનાં કાપડ ઉદ્યોગનાં અનેક વ્યાપારીઓનો મહત્વનો ફાળો છે. આજે સુરત ખાતે કાપડ ઉદ્યોગના વિવિધ એસોસિએશન અને વ્યાપારીઓનાં સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌને રૂબરૂ મળી અનેરો આનંદ અનુભવ્યો. મને વિશ્વાસ છે કે સૌ વ્યાપારી ભાઇઓ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને ત્રીજીવાર પ્રધાનમંત્રી

જન-જન છે તૈયાર અબ કી બાર ફિર સે મોદી સરકાર !!!

જન-જન છે તૈયાર અબ કી બાર ફિર સે મોદી સરકાર !!! આજે ભરૂચ ખાતે યોજાયેલા બૂથ કાર્યકર્તા સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધવાનો અવસર પ્રાપ્ત થયો. ભારતીય જનતા પાર્ટીનાં સંનિષ્ઠ કાર્યકર્તાઓ જનસેવા અને રાષ્ટ્રસેવા માટે સદાય તત્પર રહે છે ! આવનારી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ માટે ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓને જરૂરી માર્ગદર્શન પાઠવ્યું.

ભારતીય જનતા પાર્ટીનો ભવ્યાતિભવ્ય વિજય નિશ્ચિત છે !!!

ભારતીય જનતા પાર્ટીનો ભવ્યાતિભવ્ય વિજય નિશ્ચિત છે !!! પૂજ્ય બાપુની જન્મભૂમિ-પુણ્યભૂમિ પોરબંદર ખાતે આજે લોકસભાનાં હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધી સંગઠનાત્મક માર્ગદર્શન પાઠવ્યું. મને વિશ્વાસ છે કે-પોરબંદરનાં કાર્યકર્તાશ્રીઓ આ લોકસભાનાં ઇલેક્શનમાં ઇતિહાસ સર્જશે. #PhirEKBarModiSarkar #AbkiBar400Par