Views Navigation

Event Views Navigation

This Month

Calendar of Events

Latest Past Events

સુરતનાં મહેશ્વરી સમાજ દ્વારા યોજાયેલા સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહી અનેરી ઉર્જા અનુભવી.

સુરતનાં મહેશ્વરી સમાજ દ્વારા યોજાયેલા સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહી અનેરી ઉર્જા અનુભવી. મહેશ્વરી સમાજની સેવાકીય પ્રવૃત્તિઓ સમાજનાં ઉત્થાનમાં મહત્વપૂર્ણ ફાળો ભજવે છે, આ અંગે સૌ સભ્ચોને અભિનંદન પાઠવ્યા. લોકસભાનાં ઇલેક્શનમાં સૌ સભ્ય મોદીજીને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવા તૈયાર છે !! #PhirEkBaarModiSarkaar #AbkiBaar400Paar #ModiKaParivar

હું જ્યારે જ્યારે યુવાનોને મળું ત્યારે મને આપણાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીની પંક્તિઓ યાદ આવે-“ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ!” આજે પારૂલ યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓને મળી મને આ પંક્તિઓ સાર્થક થતી હોય એવું લાગ્યું.

હું જ્યારે જ્યારે યુવાનોને મળું ત્યારે મને આપણાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીની પંક્તિઓ યાદ આવે-“ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ!” આજે પારૂલ યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓને મળી મને આ પંક્તિઓ સાર્થક થતી હોય એવું લાગ્યું. સૌ યુવાનો સાથે સંવાદ સાધી અનેરી ઉર્જા અનુભવી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે યુવાનોનાં ભવિષ્યને

ઇતિહાસ સર્જવા નવસારીનાં નગરજનો તૈયાર છે !!!

ઇતિહાસ સર્જવા નવસારીનાં નગરજનો તૈયાર છે !!! આજે નવસારી વિધાનસભા પ્રવાસ-પ્રચાર કાર્યક્રમ અંતર્ગત નવસારીનાં બોર્ડિંગ, વેગામ, પીંજરાનાં નગરજનો સાથેની મુલાકાત ખૂબ ઉર્જામય રહી ! સૌ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ સાથે અપાર સ્નેહથી જોડાયા છે. એમને મોદીજીની ગેરંટીમાં વિશ્વાસ છે. સૌએ દેશભરમાં ભારતીય જનતા પાર્ટીનાં ભવ્યાતિભવ્ય વિજય માટે આશીર્વાદ પાઠવ્યા. #ModiKaParivar #PhirEkBaarModiSarkaar #AbkiBaar400Paar