Views Navigation

Event Views Navigation

This Month

Calendar of Events

Latest Past Events

નવસારી લોકસભાનાં મારા સૌ નગરજનોનો હૃદયપૂર્વક-નતમસ્તક આભાર માનું છું. આપ સૌ જનતા જનાર્દને મને ખૂબ સ્નેહ આપ્યો છે.

નવસારી લોકસભાનાં મારા સૌ નગરજનોનો હૃદયપૂર્વક-નતમસ્તક આભાર માનું છું. આપ સૌ જનતા જનાર્દને મને ખૂબ સ્નેહ આપ્યો છે. આપ સૌ સદાય માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની વિકાસનીતિ સાથે રહ્યા છો. મોદીજીની ગેરંટીમાં, વિકસિત ભારતનાં સંકલ્પમાં આપને અપાર વિશ્વાસ છે. વીતેલા દસ વર્ષોમાં ભારતનો સર્વાંગી વિકાસ થયો છે, આવનારા વર્ષોમાં આ સર્વાંગી વિકાસ વધુ મજબૂત

ઉધના વિધાનસભા છે મક્કમ !! ભાજપ સાથે અડીખમ !!

ઉધના વિધાનસભા છે મક્કમ !! ભાજપ સાથે અડીખમ !! ઉધના વિધાનસભામાં યોજાયેલા ભવ્ય રોડ શોમાં સૌ નગરજનોને મળી અનેરી ઉર્જા અનુભવી !! સૌ “વિકસિત ભારત”નાં સંકલ્પને સાકાર કરવા માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવા આતુર છે !! ઉપસ્થિત સૌએ ભારતીય જનતા પાર્ટીનાં ભવ્ય વિજયનાં આશીર્વાદ વરસાવ્યા #ModiKaParivar #AbkiBaar400Paar #PhirEkBaarModiSarkar

જનતા જનાર્દનનાં સ્નેહને, વિશ્વાસને નતમસ્તક !!!

જનતા જનાર્દનનાં સ્નેહને, વિશ્વાસને નતમસ્તક !!! આજે લિંબાયત વિધાનસભામાં યોજાયેલા ભવ્ય રોડ શોમાં ખૂબ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા ! સૌનો ઉત્સાહ, જોશ, ઉમંગ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની ગેરંટી પર જાણે વિશ્વાસની મહોર મારી રહ્યા હતા ! “મોદી….મોદી!”નાં ગગનચુંબી નારાઓ ભારતીય જનતા પાર્ટીનાં ભવ્યાતિભવ્ય વિજયની પ્રતિતી કરાવી રહ્યા હતા. લિંબાયત વિધાનસભાનાં નગરજનો ઇતિહાસ સર્જવા