આજે સુરતનાં ચોર્યાસી વિધાનસભા મતવિસ્તારમાં ‘મતદાતા ચેતના અભિયાન’નો પ્રારંભ કરાવ્યો
આજે સુરતનાં ચોર્યાસી વિધાનસભા મતવિસ્તારમાં 'મતદાતા ચેતના અભિયાન'નો પ્રારંભ કરાવ્યો. નવા મતદારોની નોંધણી કરાવી. આ પ્રસંગે સર્વ કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધી આ અભિયાન અંગે જરૂરી માર્ગદર્શન પાઠવ્યું. હું આ અભિયાનનાં પ્રારંભે સર્વ નાગરિકોને અપીલ કરું છું કે જો આપનું નામ મતદાર યાદીમાં ન હોય તો યાદીમાં નામ ઉમેરાવી આપનાં અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરો. વધુ માહિતી