Events Footer

Events

Views Navigation

Event Views Navigation

This Month

Calendar of Events

Latest Past Events

આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મદિવસ નિમિત્તે વડોદરા ખાતે વડોદરા મહાનગરના કાર્યાલયનો શિલાન્યાસ કરવાનો અવસર સાંપડ્યો.

આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મદિવસ નિમિત્તે વડોદરા ખાતે વડોદરા મહાનગરના કાર્યાલયનો શિલાન્યાસ કરવાનો અવસર સાંપડ્યો. પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણભાઈ શુક્લ, શહેર પ્રમુખ ડૉ.વિજયભાઈ શાહ, મેયર શ્રીમતી પિન્કીબેન સોની સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

‘શ્રિમ્પ ફાર્મર્સ કોન્ક્લેવ – 2023

આજે નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી પુરૂષોત્તમભાઇ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ઝીંગા ઉછેક કરતા ખેડૂતો માટે યોજાયેલી 'શ્રિમ્પ ફાર્મર્સ કોન્ક્લેવ - 2023'માં હાજરી આપી. ઝીંગા ઉછેર કરતા ખેડૂતો સાથે સંવાદ સાધી એમને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અપીલ કરી. આ કોન્ક્લેવમાં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણાવાલા, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ સહિત ઝીંગાની

હાથી-ઘોડા-પાલકી, જય કન્હૈયાલાલ કી….

હાથી-ઘોડા-પાલકી, જય કન્હૈયાલાલ કી…. ગઇકાલે રાત્રે જન્માષ્ટમીનાં પાવન અવસરે યુથ ફોર ગુજરાત દ્વારા લિંબાયત વિધાનસભામાં આયોજિત ગુજરાતની સૌથી ઊંચી દહીં-હાંડી મહોત્સવમાં હાજરી આપી ધન્યતા અનુભવી. ગુજરાતની 35 ફૂટ ઊંચી દહીં-હાંડી મહોત્સવમાં વિવિધ મંડળોએ ભાગ લીધો, સૌનો જોશ અને ઉત્સાહ જોઇ આનંદની લાગણી અનુભવી. આખું વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું. આ પ્રસંગે લિંબાયત વિધાનસભાનાં ધારાસભ્ય શ્રીમતી