Views Navigation

Event Views Navigation

This Month

Calendar of Events

Latest Past Events

આજે પ્રદેશ મહામંત્રી અને કચ્છનાં સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડાનાં કાર્યાલયનું લોકાર્પણ કરી

આજે પ્રદેશ મહામંત્રી અને કચ્છનાં સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડાનાં કાર્યાલયનું લોકાર્પણ કરી અવિરત જનસેવા અને રાષ્ટ્રસેવા માટે તેમને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા. મને વિશ્વાસ છે કે એમની જનસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા કચ્છના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે !

આજે કચ્છનાં ભૂજ ખાતે યોજાયેલા સદસ્યતા અભિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌ સાથે સંવાદ સાધવાનો અવસર મળ્યો.

આજે કચ્છનાં ભૂજ ખાતે યોજાયેલા સદસ્યતા અભિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌ સાથે સંવાદ સાધવાનો અવસર મળ્યો. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં સૌને ગુજરાત લોકસભાનાં દરેક વિસ્તારમાં સવા લાખ પ્રાથમિક સભ્ય નોંધાવી પંડિત દિન દયાળજીની જન્મતિથિએ એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અપીલ કરી. દેશમાં સૌથી વધારે પ્રાથમિક સભ્યો ગુજરાતમાંથી બને એ

આજે કચ્છની મુલાકાત દરમિયાન જળ સંચય કાર્યક્રમ અંતર્ગત ભૂજ ખાતે સ્થિત બોરવેલની મુલાકાત લીધી

આજે કચ્છની મુલાકાત દરમિયાન જળ સંચય કાર્યક્રમ અંતર્ગત ભૂજ ખાતે સ્થિત બોરવેલની મુલાકાત લીધી. કચ્છ જેવા વિષમ ભૂગર્ભીય સ્તર ધરાવતા વિસ્તાર માટે બોરવેલ જળસંચયની સૌથી મહત્વપૂર્ણ રીત છે. આ બોરવેલ આજુબાજુનાં ગામડાઓ અને ખેડૂતો માટે આશીર્વાદ રૂપ છે! આ મુલાકાત દરમિયાન બોરવેલની જળસંચય ક્ષમતા અને એની ટેકનિકલ સુવિધાઓ વિશે પણ માહિતી મેળવી. આ સાથે જ