Events Footer

Events

Views Navigation

Event Views Navigation

This Month

Calendar of Events

Latest Past Events

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે લખેલા “માડી” ગરબાનાં તાલે રાજકોટમાં 1,21,000થી વધુ ખેલૈયાઓએ ગરબે ઘૂમી વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે લખેલા “માડી” ગરબાનાં તાલે રાજકોટમાં 1,21,000થી વધુ ખેલૈયાઓએ ગરબે ઘૂમી વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આજે આ રેકોર્ડનું સર્ટિફિકેટ સ્વીકારતા ખૂબ આનંદ અને ગર્વની લાગણી અનુભવી. આજે રાજકોટનાં નાગરિકોએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ માટે અભૂતપૂર્વ આદર, પ્રેમ, સમર્થન અને અપ્રતિમ લગાવ દર્શાવ્યો છે. પ્રધાનમંત્રીશ્રીએ લખેલા ગરબાનાં તાલે

પ્રધાનમંત્રી આવાસ યોજનાની મદદથી મધ્યમવર્ગીય નાગરિકોનું પોતાનાં ઘરનું સપનું થયું સાકાર

પ્રધાનમંત્રી આવાસ યોજનાની મદદથી મધ્યમવર્ગીય નાગરિકોનું પોતાનાં ઘરનું સપનું થયું સાકાર !! મધ્યમવર્ગનાં નાગરિકોનું પોતાનાં ઘરનું સ્વપ્ન સાકાર થાય એ હેતુથી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. આજે સુરત મહાનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂપિયા 151.89 કરોડનાં ખર્ચે સાકારિત થયેલા આવાસોનું લોકાર્પણ અને

“કન્વીક્શન ઇમ્પ્રુવમેન્ટ” સેમિનારમાં ઉપસ્થિત રહી વકીલશ્રીઓ સાથે સંવાદ સાધ્યો.

આજે સુરત મહાનગર ખાતે ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુશન ગુજરાત રાજ્ય દ્વારા મુખ્ય જીલ્લાનાં સરકારી વકીલશ્રીઓ માટે આયોજીત “કન્વીક્શન ઇમ્પ્રુવમેન્ટ” સેમિનારમાં ઉપસ્થિત રહી વકીલશ્રીઓ સાથે સંવાદ સાધ્યો.