Events Footer

Events

Views Navigation

Event Views Navigation

This Month

Calendar of Events

Latest Past Events

વિકાસપથ પર અગ્રેસર ભારત એ જ સંકલ્પ….

વિકાસપથ પર અગ્રેસર ભારત એ જ સંકલ્પ…. દેશભરનાં છેવાડાનાં નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળી રહે એ હેતુથી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશભરમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરાવ્યો, આ યાત્રા અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જન કલ્યાણ યોજનાઓની માહિતીસભર રથનું લિંબાયત વિધાનસભાનાં વોર્ડ નંબર 19માં આવેલા ભાઠેના કમ્યુનિટી હોલ ખાતેથી પ્રસ્થાન

“કાર્યકર્તાશ્રીઓ ભારતીય જનતા પાર્ટીની અમૂલ્ય મૂડી છે!”

“કાર્યકર્તાશ્રીઓ ભારતીય જનતા પાર્ટીની અમૂલ્ય મૂડી છે!” આજે વરસતા વરસાદ વચ્ચે પણ સુરત મહાનગર લિંબાયત વિધાનસભામાં યોજાયેલા સ્નેહમિલન સમારોહમાં ખૂબ મોટી સંખ્યામાં પધારેલા કાર્યકર્તાશ્રીઓને વંદન પાઠવું છું. સર્વ કાર્યકર્તાશ્રીઓને રૂબરૂ મળીને ખૂબ આનંદની લાગણી અનુભવી. ધારાસભ્ય શ્રી Sangita Patil જી, શ્રી Sandip Desai જી, મેયર શ્રી Daxesh Mavani જી, શહેર પ્રમુખ શ્રી Niranjan Zanzmera જી,

આજે રાષ્ટ્રીય બંધારણ દિવસ નિમિત્તે નવસારી ખાતે યોજાયેલા ‘સંવિધાન દિવસ પરિસંવાદ’ માં ઉપસ્થિત રહી બાબા સાહેબ આંબેડકરજીનું પુણ્ય સ્મરણ કર્યું.

આજે રાષ્ટ્રીય બંધારણ દિવસ નિમિત્તે નવસારી ખાતે યોજાયેલા 'સંવિધાન દિવસ પરિસંવાદ' માં ઉપસ્થિત રહી બાબા સાહેબ આંબેડકરજીનું પુણ્ય સ્મરણ કર્યું. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ સહિત હોદ્દેદારો, પદાધિકારીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં.