Views Navigation

Event Views Navigation

This Month

Calendar of Events

Latest Past Events

દિવાળીનાં પાવન અવસરની શરૂઆત થઇ ગઇ છે ત્યારે આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે સંગઠન પર્વ – ૨૦૨૪ અંતર્ગત રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી ડૉ.કે.લક્ષ્મણજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ બેઠકને સંબોધિત કરી.

દિવાળીનાં પાવન અવસરની શરૂઆત થઇ ગઇ છે ત્યારે આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે સંગઠન પર્વ - ૨૦૨૪ અંતર્ગત રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી ડૉ.કે.લક્ષ્મણજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ બેઠકને સંબોધિત કરી. સૌને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી !

ગઇકાલે રાજકોટ ખાતે “ન્યુઝ કેપિટલ” ચેનલ દ્વારા યોજાયેલી “બિલ્ડર ઓફ ધ નેશન” કોન્ક્લેવ તેમજ એવોર્ડ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી રાજકોટને વિકાસનાં પંથે આગળ ધપાવનાર સૌ બિલ્ડરોનું સન્માન કરવાનો અવસર પ્રાપ્ત થયો

ગઇકાલે રાજકોટ ખાતે "ન્યુઝ કેપિટલ" ચેનલ દ્વારા યોજાયેલી "બિલ્ડર ઓફ ધ નેશન" કોન્ક્લેવ તેમજ એવોર્ડ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી રાજકોટને વિકાસનાં પંથે આગળ ધપાવનાર સૌ બિલ્ડરોનું સન્માન કરવાનો અવસર પ્રાપ્ત થયો. બાંધકામ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપી અને વિકાસના શિલ્પી બનનારા સૌ બિલ્ડરોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.

આજે સુરત ખાતે “દાસત્વ: હિલીંગ લાઇફ” સેન્ટરનું ઉદ્ઘાટન કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. આ સેન્ટર શહેરનાં નાગરિકોની સ્વસ્થતામાં ઉમેરો કરશે એવો મને વિશ્વાસ છે. સૌને શુભેચ્છાઓ પાઠવી.

આજે સુરત ખાતે “દાસત્વ: હિલીંગ લાઇફ” સેન્ટરનું ઉદ્ઘાટન કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. આ સેન્ટર શહેરનાં નાગરિકોની સ્વસ્થતામાં ઉમેરો કરશે એવો મને વિશ્વાસ છે. સૌને શુભેચ્છાઓ પાઠવી.