આજે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની મુલાકાત લેતા ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી તેમજ અનેરો રોમાંચ અનુભવાયો.
આજે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની મુલાકાત લેતા ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી તેમજ અનેરો રોમાંચ અનુભવાયો. સુરત એરપોર્ટ પર જ્યારે માંડ એક ફ્લાઇટ આવતી હતી એ સમયે એરપોર્ટનાં વિકાસ અને એરકનેક્ટિવિટી મુદ્દે ખૂબ રજૂઆતો કરી હતી. સુરત એરપોર્ટનો વિકાસ અને એર કનેક્ટિવિટી એ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનું પણ સપનું હતું અને એટલે જ