राम रामेति रामेति, रमे रामे मनोरमे । सहस्रनाम तत्तुल्यं, रामनाम वरानने ॥
राम रामेति रामेति, रमे रामे मनोरमे । सहस्रनाम तत्तुल्यं, रामनाम वरानने ॥ સુરત ખાતે સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશન દ્વારા આયોજીત યોજાયેલી પ્રભુ શ્રી રામની ભવ્યાતિભવ્ય શોભાયાત્રામાં ઉપસ્થિત રહી પ્રભુ શ્રી રામને મનોમન હજારો વંદન પાઠવ્યા. આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં રામભક્તો ઉપસ્થિત રહ્યા, સૌની રામભક્તિને પ્રણામ #jayshreeramRam #AyodhyaRamTemple