માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વર્ચ્યુઅલ માધ્યમથી 1,31,454 આવાસોનું ઇ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું અને 10 લાખથી વધુ લાભાર્થીઓ સાથે સંવાદ સાંધ્યો.
ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વર્ચ્યુઅલ માધ્યમથી 1,31,454 આવાસોનું ઇ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું અને 10 લાખથી વધુ લાભાર્થીઓ સાથે સંવાદ સાંધ્યો. આજે ગુજરાતમાં દિવાળી જેવો અવસર છે, લોકોનું પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. પોતાનું ઘર શાંતિ, સલામતી અને સુખાકારી લઇને આવે છે અને માનનીય પ્રધાનમંત્રી શ્રીએ