Views Navigation

Event Views Navigation

This Month

Calendar of Events

Latest Past Events

આજે 163 – લીંબાયત વિસ્તારમાં કંઠી મહારાજ મંદિરથી નીલગીરી સર્કલ સુધીના રોડને જોડતા ફ્લાય ઓવરબ્રીજના કામનું ખાતમુહૂર્ત

આજે 163 - લીંબાયત વિસ્તારમાં કંઠી મહારાજ મંદિરથી નીલગીરી સર્કલ સુધીના રોડને જોડતા ફ્લાય ઓવરબ્રીજના કામનું ખાતમુહૂર્ત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. સુરત શહેર બ્રીજ સિટી તરીકે ઓળખાય છે. આ ફ્લાય ઓવરથી નાગરિકોની સુખાકારી અને સુગમતામાં ઉમેરો થશે.

આજે સુરત ખાતે સાઉથ ઝોન–એ ઉધના વિસ્તારમાં નવીન ફ્લાયઓવર પાસે સુરત–નવસારી રોડને ક્રોસ કરતા રસ્તા પર 2×3 લેનના ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી.

આજે સુરત ખાતે સાઉથ ઝોન–એ ઉધના વિસ્તારમાં નવીન ફ્લાયઓવર પાસે સુરત–નવસારી રોડને ક્રોસ કરતા રસ્તા પર 2×3 લેનના ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. આ બ્રીજને કારણે ટ્રાફિકની સમસ્યા હલ થશે અને લોકોની સુગમતામાં ઉમેરો થશે.

આજે સુરત ખાતે શ્રી નિકુંજભાઇ સિદપરાનાં નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી,

આજે સુરત ખાતે શ્રી નિકુંજભાઇ સિદપરાનાં નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી, એમનાં પરિવારનાં સૌ સભ્યોને મળીને આનંદની લાગણી અનુભવી.