Events Footer

Events

Views Navigation

Event Views Navigation

This Month

Calendar of Events

Latest Past Events

ગુજરાતની વિકાસગતિને મળ્યો વેગ !

ગુજરાતની વિકાસગતિને મળ્યો વેગ ! આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દ્વારકા ખાતે સુદર્શન સેતુ સહિત ₹4100 કરોડના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી ગુજરાતનાં વિકાસની ઝડપને વધારી આપી. આ અવસરે ઉપસ્થિત રહેવાનું પરમ સૌભાગ્ય સાંપડ્યું. આપણાં લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં માર્ગદર્શન અંતર્ગત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં નેતૃત્વમાં ગુજરાતનાં વિકાસની ગતિ

આજે સમગ્ર દક્ષિણ ગુજરાત માટે ઐતિહાસિક દિવસ….

આજે સમગ્ર દક્ષિણ ગુજરાત માટે ઐતિહાસિક દિવસ.... મોદી ગેરંટી ફળી અને દક્ષિણ ગુજરાતને મળી 44 હજાર કરોડથી વધુ વિકાસકાર્યોની ભેટ… આજે નવસારીનાં વાસી બોરસી ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે રેલ્વે, રસ્તા, ટેક્સટાઇલ, ઇન્ટરનેટ, કનેક્ટિવિટી, પ્રવાસન સહિત કુલ રૂપિયા 44 હજાર કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરી દક્ષિણ ગુજરાતની વિકાસ ગતિને અનેકગણી વધારી

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં પાવન હસ્તે મહેસાણાનાં આસ્થાધામ તરભની પુણ્યભૂમિ ખાતેથી રૂપિયા 13,000 કરોડથી વધુના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા.

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં પાવન હસ્તે મહેસાણાનાં આસ્થાધામ તરભની પુણ્યભૂમિ ખાતેથી રૂપિયા 13,000 કરોડથી વધુના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા. રેલ, રોડ, જળ, ટેકનોલોજી, રાષ્ટ્રીય સુરક્ષા, પ્રવાસન અને શહેરી વિકાસ સહિતનાં આ વિકાસકાર્યો થકી વિકસિત ભારતનાં સંકલ્પમાં ગુજરાત પોતાનું અનેરૂં યોગદાન આપી શકશે. વિકસિત ભારતનાં સંકલ્પને વધુ વેગ મળશે. માનનીય પ્રધાનમંત્રીશ્રીનાં સ્વાગત માટે