Events Footer

Events

Views Navigation

Event Views Navigation

This Month

Calendar of Events

Latest Past Events

લિંબાયત વિધાનસભામાં લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા મહા રક્તદાન કેમ્પ, આંખની તપાસ, વિના મૂલ્યે આંખનું ઓપરેશન અને સર્વ રોગ નિદાન કેમ્પનાં આયોજનમાં ઉપસ્થિત રહી જનસેવાનાં આ કાર્યને બિરદાવ્યું.

લિંબાયત વિધાનસભામાં લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા મહા રક્તદાન કેમ્પ, આંખની તપાસ, વિના મૂલ્યે આંખનું ઓપરેશન અને સર્વ રોગ નિદાન કેમ્પનાં આયોજનમાં ઉપસ્થિત રહી જનસેવાનાં આ કાર્યને બિરદાવ્યું. સેવા એ ભારતીય જનતા પાર્ટીનાં મૂળભૂત સંસ્કાર છે, ભાજપાનાં કાર્યકર્તાશ્રીઓ જનસેવાને જીવનનો મૂળ મંત્ર બનાવી જ્યારે સેવાનાં યજ્ઞમાં પોતાની આહુતિ આપે છે ત્યારે ખૂબ આનંદની લાગણી અનુભવાય છે.

આજે સુરત મહાનગર ખાતે સુરત એરપોર્ટને ધમધમતું કરવાનાં પ્રયાસોનાં દસ્તાવેજીકરણ રૂપે “સુરતનું ટેકઓફ” પુસ્તકનું વિમોચન કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી.

આજે સુરત મહાનગર ખાતે સુરત એરપોર્ટને ધમધમતું કરવાનાં પ્રયાસોનાં દસ્તાવેજીકરણ રૂપે “સુરતનું ટેકઓફ” પુસ્તકનું વિમોચન કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. આ પ્રસંગે ફ્લાઇટ રોકો આંદોલનથી લઇ સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો પ્રાપ્ત થયો ત્યાં સુધીનાં સૌ દિવસો આંખ સામેથી પસાર થઇ ગયા. સુરતનાં એરપોર્ટની વિશેષતા એ છે કે સુરતનું એરપોર્ટ સુરતનાં લોકો દ્વારા બન્યું છે !

આજનાં યુવાનો ભારતનાં વર્તમાનને તો મજબૂત બનાવે જ છે, પણ ભારતની આવતીકાલને પણ વધુ ઉજ્જવળ અને સલામત બનાવે છે !!!

આજનાં યુવાનો ભારતનાં વર્તમાનને તો મજબૂત બનાવે જ છે, પણ ભારતની આવતીકાલને પણ વધુ ઉજ્જવળ અને સલામત બનાવે છે !!! લોકસભાની કાર્યપદ્ધતિ યુવાનો સમજે અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વિકસિત ભારતનાં સંકલ્પને સાકાર કરવા માટે પોતાનું યોગદાન આપે એ હેતુથી મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા યોજાયેલી યુથ પાર્લામેન્ટમાં ઉપસ્થિત