Events Footer

Events

Views Navigation

Event Views Navigation

This Month

Calendar of Events

Latest Past Events

અમદાવાદ ખાતે મહિલા મોરચા દ્વારા યોજાયેલી “સ્માર્ટ સિટી મહિલા કોન્ક્લેવ”ને સંબોધિત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી

આ દેશની મહિલાઓ “શક્તિસ્વરૂપા” છે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારથી નારી શક્તિની સુખાકારી માટે અનેક સફળ પ્રયાસો કર્યા હતા, માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા એ પછી એમણે દેશની નારી શક્તિની સલામતી અને સુખાકારી માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી. આજે અમદાવાદ ખાતે મહિલા મોરચા દ્વારા યોજાયેલી “સ્માર્ટ સિટી મહિલા

લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે જિલ્લા પ્રમુખશ્રીઓ, પ્રભારીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓની વિશેષ બેઠક યોજાઈ

લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે જિલ્લા પ્રમુખશ્રીઓ, પ્રભારીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓની વિશેષ બેઠક યોજાઈ, આ બેઠકમાં જરૂરી માર્ગદર્શન પાઠવ્યું અને લોકસભાની આ ચૂંટણીમાં ગુજરાત રેકોર્ડ બ્રેક કરી દરેક બેઠક પર પાંચ લાખથી વધુની લીડ મેળવે એ માટે આહવાન કર્યું. #ભરોસાની_ભાજપ_સરકાર #ModiKaParivar #PhirEkBaarModiSarkar #ModiHaiToMumkinHai #AbkiBaar400Paar

સુરત ખાતે દક્ષિણ ગુજરાતનાં 8 જીલ્લાઓની સોશિયલ મિડીયા બેઠકને સંબોધી.

આજે સુરત ખાતે દક્ષિણ ગુજરાતનાં 8 જીલ્લાઓની સોશિયલ મિડીયા બેઠકને સંબોધી. મોદી સરકારે કરેલા વિકાસકાર્યોને વધુને વધુ લોકો સુધી સોશિયલ મિડીયાનાં માધ્યમ થકી કઇ રીતે પહોંચાડી શકાય એની ચર્ચા કરી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની “મોદી ગેરંટી”, “વિકસિત ભારત 2047નાં સંકલ્પ”નો પ્રચાર પ્રસાર સોશિયલ મિડીયાનાં માધ્યમ થકી થાય અને વધુને વધુ લોકો એમાં જોડાતા