Events Footer

Events

Views Navigation

Event Views Navigation

This Month

Calendar of Events

Latest Past Events

અબ કી બાર 400 પાર ફિર એકબાર મોદી સરકાર !!!

અબ કી બાર 400 પાર ફિર એકબાર મોદી સરકાર !!! મને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીનાં મારા સૌ કાર્યકર્તાશ્રીઓ પર….આ લોકસભાની ચૂંટણીમાં ગુજરાત હેટ્રિક કરશે એ નક્કી છે !!! આજે આણંદ ખાતે યોજાયેલા બૂથ પ્રમુખ સંમેલનને સંબોધિત કર્યું, સૌ કાર્યકર્તાશ્રીઓનો જોશ, ઉમંગ અને ઉત્સાહ જોઇ આનંદની લાગણી અનુભવી ! સૌ કાર્યકર્તાશ્રીઓને છવ્વીસે છવ્વીસ સીટ પાંચ

સુરત ખાતે યોજાયેલા બુથ કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરી ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓને મળી અનેરી ઉર્જા અનુભવી.

બૂથ પ્રમુખશ્રીઓ ભારતીય જનતા પાર્ટીની તાકાત છે !! આજે સુરત ખાતે યોજાયેલા બુથ કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરી ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓને મળી અનેરી ઉર્જા અનુભવી. આ લોકસભાની ચૂંટણીમાં ફરી એકવાર ઇતિહાસ રચવા બુથ પ્રમુખશ્રીઓને આહવાન કર્યું. બુથ પ્રમુખશ્રીઓને જરૂરી માર્ગદર્શન પાઠવ્યું. #ModiKiGuarantee #ModiKaParivar #AbkiBaar400Paar #PhirEkBaarModiSarkar

આજે નવસારી ખાતે યોજાયેલા પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ઉપસ્થિત રહી સૌ સાથે સંવાદ સાધ્યો.

આજે નવસારી ખાતે યોજાયેલા પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ઉપસ્થિત રહી સૌ સાથે સંવાદ સાધ્યો. 2019માં નવસારીનાં મતદાતાશ્રીઓએ રેકોર્ડ સર્જ્યો-એ માટે સૌને અભિનંદન પાઠવ્યા. 2014માં માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ભારતનાં પ્રધાનમંત્રી બન્યા એ પછી નવસારીનો વિકાસ ખૂબ ઝડપથી થયો, નવસારીને અનેક સરકારી યોજનાઓનો લાભ પણ મળ્યો. મને એ વાતનો આનંદ છે કે મોદી સાહેબે દરેક સાંસદ