આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે અડાલજ ખાતે યોજાયેલા સહકાર સંમેલનમાં ઉપસ્થિત રહી સહકાર ક્ષેત્રના આગેવાનો સાથે સંવાદ સાધવાનો અવસર સાંપડ્યો.
આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે અડાલજ ખાતે યોજાયેલા સહકાર સંમેલનમાં ઉપસ્થિત રહી સહકાર ક્ષેત્રના આગેવાનો સાથે સંવાદ સાધવાનો અવસર સાંપડ્યો. સહકારિતા આંદોલન ગુજરાતમાં મોખરે છે. સરકારને સહકારનું પીઠબળ મળે છે અને નીતિ વઘુ સરળ બનતા સહકારી ક્ષેત્રે સારું કાર્ય થઇ શકે છે. મોદી સરકારનાં નેતૃત્વમાં સહકારી ક્ષેત્રે ખૂબ વિકાસ થયો છે,