सदा शक्ति बरसाने वाला,
सदा शक्ति बरसाने वाला, प्रेम सुधा सरसाने वाला वीरों को हरषाने वाला मातृभूमि का तन-मन सारा, झंडा ऊँचा रहे हमारा। જમ્મુ-કાશ્મીરનાં પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ આપણાં દેશનાં સૈન્યએ “ઓપરેશન સિંદૂર”દ્વારા આતંકીઓનો ખાત્મો બોલાવી મા ભારતીને ગૌરવ અને સન્માન બક્ષ્યું, આ સન્માનને વધાવવા આજે સુરત ખાતે યોજાયેલી ભવ્યાતિભવ્ય તિરંગાયાત્રામાં જોડાઇ મા