Views Navigation

Event Views Navigation

This Month

Calendar of Events

Latest Past Events

ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ગુજરાત પોલ્યુશન

ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા યોજાયેલી એન્વાયરોમેન્ટ કોન્કલેવ અને એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત રહી આનંદની લાગણી અનુભવી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પર્યાવરણનાં સંરક્ષણ પર પણ વિશેષ ભાર મૂક્યો છે, પર્યાવરણનું રક્ષણ કરતા સૌ પર્યાવરણવિદોને શુભેચ્છાઓ પાઠવી.

ભાજપ સાથે વિસાવદર વિકાસ સાથે વિસાવદર

ભાજપ સાથે વિસાવદર વિકાસ સાથે વિસાવદર આજે સુરત ખાતે વસતા વિસાવદર વિધાનસભાના નાગરિકોનો સ્નેહમિલન સમારોહ યોજાયો, આ સમારોહમાં ઉપસ્થિત રહી સૌ સાથે સંવાદ સાધી અનેરી ઉર્જા અનુભવી. આ સ્નેહ મિલન સમારોહમાં ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર શ્રી કિરીટભાઈ પટેલને જંગી મતોથી વિજયી બનાવવા આહવાન કર્યું.

આજે સુરત મહાનગરપાલિકા દ્વારા ₹20.84 કરોડના ખર્ચે લિંબાયત ઝોનમાં નિર્માણ પામેલ પ્રાથમિક શાળા

આજે સુરત મહાનગરપાલિકા દ્વારા ₹20.84 કરોડના ખર્ચે લિંબાયત ઝોનમાં નિર્માણ પામેલ પ્રાથમિક શાળાનાં બે અને સુમન શાળાનાં એક ભવનને લોકાર્પિત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. આ પ્રસંગે ઉપસ્થિત બાળકો સાથે મુલાકાત કરી અનેરી ઉર્જાનો અનુભવ કર્યો. મા સરસ્વતીનાં મંદિર સમી આ શાળાઓમાં વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય ઘડાવાનું છે, મને કહેતા ખૂબ આનંદ થાય છે કે-આ વિદ્યાર્થીઓને