સુરત શહેરનાં વિકાસમાં ઉમેરાઇ નવી પાંખો : આજે લોકાર્પિત થયેલા અને જેમનું ખાતમુહૂર્ત થયું એ વિવિધ પ્રકલ્પો સુરતનાં વિકાસને વધુ વેગવંતો બનાવશે !!
સુરત શહેરનાં વિકાસમાં ઉમેરાઇ નવી પાંખો : આજે લોકાર્પિત થયેલા અને જેમનું ખાતમુહૂર્ત થયું એ વિવિધ પ્રકલ્પો સુરતનાં વિકાસને વધુ વેગવંતો બનાવશે !! આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સુરત મહાનગરપાલિકાના રૂ. 342 કરોડથી વધુના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું. આ સાથે કતારગામ વિસ્તારમાં PPP ધોરણે રિડેવલપ થયેલ આવાસોના કામનું