Events Footer

Events

Views Navigation

Event Views Navigation

This Month

Calendar of Events

Latest Past Events

સંતો-સમાજ સુધારકો, સ્વંત્રતા સેનાનીઓની પાવન ભૂમિ ગુજરાતનાં ધબકાર સમા ગૌરવવંતા રાજકોટ ખાતે

સંતો-સમાજ સુધારકો, સ્વંત્રતા સેનાનીઓની પાવન ભૂમિ ગુજરાતનાં ધબકાર સમા ગૌરવવંતા રાજકોટ ખાતે આજે માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જે.પી.નડ્ડાજીની અધ્યક્ષતામાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલી તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહેવાનું ગૌરવ સાંપડ્યું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે “હર ઘર તિરંગા” અભિયાનમાં મોટી સંખ્યામાં નાગરિકોને જોડાવા આહવાન કર્યુ

સુરતનાં મોટા વરાછા ખાતે શ્રી સંજયભાઇ લખાણીનાં પરમ પૂજ્ય પિતાશ્રી સ્વ ગભરૂભાઇ લખાણીની પ્રાર્થનાસભામાં હાજરી આપી

સુરતનાં મોટા વરાછા ખાતે શ્રી સંજયભાઇ લખાણીનાં પરમ પૂજ્ય પિતાશ્રી સ્વ ગભરૂભાઇ લખાણીની પ્રાર્થનાસભામાં હાજરી આપી, સંજયભાઇને સાંત્વના પાઠવી અને સદગતનાં આત્માને પ્રભુ પરમ શાંતિ અર્પે એવી પ્રાર્થના કરી !

आज दिल्ली में उत्तराखंड के मुख्यमंत्री श्री पुष्कर सिंह धामी जी ने सौजन्य भेंट की।

आज दिल्ली में उत्तराखंड के मुख्यमंत्री श्री पुष्कर सिंह धामी जी ने सौजन्य भेंट की। इस दौरान देवभूमि उत्तराखंड में जल संबंधित मुद्दों पर गहन चर्चा की गई। परियोजनाओं में आने वाली बाधाओं को दूर करने और तेजी से कार्यान्वयन सुनिश्चित करने के लिए जल शक्ति मंत्रालय की ओर से उत्तराखंड के विकास में हर