Events Footer

Events

Views Navigation

Event Views Navigation

This Month

Calendar of Events

Latest Past Events

સાયબર ક્રાઇમ અંગે નાગરિકોમાં જાગૃતિ આવે અને લોકો સાયબર ક્રાઇમનો ભોગ

સાયબર ક્રાઇમ અંગે નાગરિકોમાં જાગૃતિ આવે અને લોકો સાયબર ક્રાઇમનો ભોગ ના બને એ હેતુથી સુરત શહેર પોલીસ સાયબર ક્રાઇમ સેલ દ્વારા યોજાયેલ “સાયબર સંજીવની 3.0” અભિયાનને લોકાર્પિત કરવાનો અવસર સાંપડ્યો. ગૃહરાજ્ય મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી, રાજ્યમંત્રી શ્રી મુકેશભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમ અંતર્ગત રિલ મેકિંગ સહિત વિવિઘ સ્પર્ઘાઓનું આયોજન પણ કરાયું

આજે ગણેશ ચતુર્થીનાં પાવન દિવસે સુરત નવી સિવિલ હોસ્પિટલ

આજે ગણેશ ચતુર્થીનાં પાવન દિવસે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ટીબી ચેસ્ટ વિભાગનાં વડા ડો. પારૂલબેન વડગામા અને નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા સંચાલિત ગુજરાતની બીજી અને દક્ષિણ ગુજરાતની પ્રથમ સરકારી એલર્જી લેબનું ઉદઘાટન કરવાનો અવસર સાંપડ્યો. આ એલર્જી લેબમાં એલર્જીની તપાસથી લઇ એના નિદાન અને સારવાર સુધીની તમામ અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે. આ એલર્જી લેબ

આજે રાજકોટ ખાતે “સદસ્યતા અભિયાન” અંતર્ગત કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ

આજે રાજકોટ ખાતે “સદસ્યતા અભિયાન” અંતર્ગત કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધવાનો અવસર પ્રાપ્ત થયો. સદસ્યતા અભિયાનમાં વધુ ને વધુ લોકો જોડાય એ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું.