Views Navigation

Event Views Navigation

This Month

Calendar of Events

Latest Past Events

आज ओडिशा के माननीय मुख्यमंत्री श्री मोहन चरण माझी जी के साथ जल संसाधनों से संबंधित विषयों पर सार्थक चर्चा हुई।

आज ओडिशा के माननीय मुख्यमंत्री श्री मोहन चरण माझी जी के साथ जल संसाधनों से संबंधित विषयों पर सार्थक चर्चा हुई। माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी जी के दूरदर्शी नेतृत्व में जल प्रबंधन को अधिक समन्वित और प्रभावी बनाने हेतु केंद्र और राज्यों के बीच सहयोग निरंतर सशक्त हो रहा है। #JalShakti #Odisha

દિલ્હી ખાતે ગુજરાતના સંસદ સભ્યો સાથે યોજાયેલી બેઠકમાં સૌ સાથે સંવાદ સાધી આનંદ અને સંતોષની લાગણી અનુભવી.

દિલ્હી ખાતે ગુજરાતના સંસદ સભ્યો સાથે યોજાયેલી બેઠકમાં સૌ સાથે સંવાદ સાધી આનંદ અને સંતોષની લાગણી અનુભવી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં ગુજરાતનાં સૌ સંસદ સભ્યશ્રીઓ વિકસિત ભારત-વિકસિત ગુજરાતનાં સંકલ્પને સાકાર કરવા કટિબધ્ધ છે. માનનીય પ્રધાનમંત્રી શ્રીનાં માર્ગદર્શન અને નેતૃત્વમાં ગુજરાતનાં વિકાસની હરણફાળને હજી વઘારે ગતિશીલ કઇ રીતે બનાવી શકાય એ અંગે ચર્ચા