Events Footer

Events

Views Navigation

Event Views Navigation

This Month

Calendar of Events

Latest Past Events

આજે યુગપ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણજીની પુણ્ય ઉપસ્થિતિ વચ્ચે ભગવાન મહાવીર યુનિવર્સિટીનાં ચોથા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહી

આજે યુગપ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણજીની પુણ્ય ઉપસ્થિતિ વચ્ચે ભગવાન મહાવીર યુનિવર્સિટીનાં ચોથા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પદવી એનાયત કરતા અત્યંત આનંદ અને હર્ષની લાગણી અનુભવી ! આ પદવીદાન સમારોહમાં 15 વિદ્યાશાખાના 2611 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરાઈ કરાઇ. આ પદવીદાન સમારોહમાં આજનાં યુવાનો સાથે સંવાદ સાધવાનો અવસર સાંપડ્યો. ઉપસ્થિત સૌ યુવાનો ટેકનોલોજીની આંગળી પકડી જ્ઞાનનાં

ભારતીય જનતા પાર્ટીના સક્રિય સદસ્યતા અભિયાન અંતર્ગત આજે ગુજરાત રાજ્યનાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલને સક્રિય સદસ્ય બનાવ્યા.

ભારતીય જનતા પાર્ટીના સક્રિય સદસ્યતા અભિયાન અંતર્ગત આજે ગુજરાત રાજ્યનાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલને સક્રિય સદસ્ય બનાવ્યા. ભારતીય જનતા પાર્ટીએ વિશ્વનો સૌથી મોટો પરિવાર છે, હું સૌ કાર્યકર્તાશ્રીઓને સક્રિય સદસ્યતા અભિયાનમાં જોડાવા અપીલ કરું છું !

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ૨૭ અને ૨૮ ઓક્ટોબરના રોજ વડોદરા પધારી રહ્યા છે ત્યારે વડોદરા ખાતે યોજાનાર કાર્યક્રમની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું અને જરૂરી સૂચના તેમજ માર્ગદર્શન પાઠવ્યા