Views Navigation

Event Views Navigation

This Month

Calendar of Events

Latest Past Events

આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મદિવસ નિમિત્તે દિવ્યાંગોને સાઇકલ વિતરિત કરતા પરમ સંતોષની લાગણી અનુભવી.

આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મદિવસ નિમિત્તે દિવ્યાંગોને સાઇકલ વિતરિત કરતા પરમ સંતોષની લાગણી અનુભવી. જનસેવા થકી રાષ્ટ્રસેવા એ મોદી સાહેબનો સંકલ્પ છે અને એમનાં જન્મ દિવસ નિમિત્તે થઇ રહેલા સેવા કાર્યો એ પરમ ધન્યતાની અનુભૂતિ છે ! #sevapakhwada

નાના ભૂલકાંઓ આ દેશનું મજબૂત ભવિષ્ય છે !

નાના ભૂલકાંઓ આ દેશનું મજબૂત ભવિષ્ય છે ! આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મદિવસ નિમિત્તે સુરત મહાનગર ખાતે આંગણવાડી 41માં ભૂલકાંઓને કીટ વિતરિત કરતા આનંદની લાગણી અનુભવી. માનનીય પ્રધાનમંત્રી શ્રીનાં “સેવા એ જ સંસ્કાર” સંકલ્પને ગળથૂંથીમાં ઉતરે એવી શુભેચ્છાઓ અને ઉજ્જવળ ભવિષ્યનાં આશીર્વાદ પાઠવ્યા. #sevapakhwada बच्चे राष्ट्र का सशक्त भविष्य हैं। आज माननीय

माननीय प्रधानमंत्री श्री Narendra Modi सर ने स्वच्छता को केवल अभियान ही नहीं, बल्कि राष्ट्रजीवन का संस्कार बना दिया है।

माननीय प्रधानमंत्री श्री Narendra Modi सर ने स्वच्छता को केवल अभियान ही नहीं, बल्कि राष्ट्रजीवन का संस्कार बना दिया है। उनके जन्मदिवस के पावन अवसर पर देशभर में #SwachhataHiSeva2025 का शुभारंभ, इसी संकल्प का प्रतीक है। आज सूरत महानगर स्थित इच्छानाथ मंदिर प्रांगण में स्वच्छता अभियान में सहभागी बनकर मुझे गहन संतोष एवं कृतज्ञता का