Events Footer

Events

Views Navigation

Event Views Navigation

This Month

Calendar of Events

Latest Past Events

આજનો દિવસ ઐતિહાસિક !

આજનો દિવસ ઐતિહાસિક ! આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સુરત ખાતે ‘સુરત જીલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન’ અંતર્ગત ગંગાસ્વરૂપા, વૃદ્ધ, દિવ્યાંગ સહાય યોજના તથા ગરીબ લાભાર્થી પરિવારોના લગભગ 2,00,000 લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વિના મૂલ્યે અનાજના લાભનું વિતરણ કર્યું. ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ઉપસ્થિત રહી આ

આપણાં સૌનાં લોકલાડીલા માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબને સુરત એરપોર્ટ પર આવકાર આપી પરમ ધન્યતા અનુભવી.

આપણાં સૌનાં લોકલાડીલા માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબને સુરત એરપોર્ટ પર આવકાર આપી પરમ ધન્યતા અનુભવી. માનનીય પ્રધાનમંત્રી શ્રી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા એ સમયથી એમનાં હૈયે સુરત વસ્યું છે, આજે પ્રધાનમંત્રી શ્રીનો સુરત સાથેનો સ્નેહ નાતો વધુને વધુ મજબૂત બનતો જાય છે ! સુરત શહેરનાં સૌ નાગરિકો વતી માનનીય પ્રધાનમંત્રીશ્રીને ભાવભીનો આવકાર !

ભારત સરકારનાં ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગ્રામ વિકાસ વિભાગ

ભારત સરકારનાં ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકારનાં સંયુક્ત ઉપક્રમે સુરત શહેરમાં યોજાયેલા સરસ મેળાનું ઉદઘાટન કરવાનો અવસર સાંપડ્યો. હનીપાર્ક ગ્રાઉન્ડ પાર્ટીપ્લોટ, અડાજણ ખાતે યોજાયેલા આ સરસ મેળાની મુલાકાત લેવાની આપ સૌને અપીલ કરું છું. આ મેળામાં 150 જેટલા મહિલા જૂથોના સ્ટોલ છે; જેમાં ગુજરાત રાજ્યના 100, અન્ય રાજ્યના 50 સ્ટોલ દ્વારા