Views Navigation

Event Views Navigation

This Month

Calendar of Events

Latest Past Events

ગુજરાત ગોલ્ડ જ્વેલરી શોનો શુભારંભ

ગાંધીનગર ખાતે “ગોલ્ડ જ્વેલરી શો”નું ઉદઘાટન કર્યું, સમગ્ર દેશમાંથી વેપારીઓ આ શોમાં ભાગ લેશે અને વેપારને એક નવી દિશા મળશે. ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી, પ્રદેશના ઉપાધ્યક્ષશ્રી ભરતભાઇ બોઘરા, રાજયના મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ, ગોલ્ડ જવેલરી શોના આયોજન અને ગોલ્ડ ઓર્નામેન્ટસ હોલસેલ જવેલર્સ એસોસિએશનનાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ 66kv લક્ષ્મીનારાયણ સબ સ્ટેશનનું ઉદ્ઘાટન

સુરત ખાતે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ 66kv લક્ષ્મીનારાયણ સબ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમમાં માનનીય કેબિનેટ મંત્રી શ્રી કનુભાઇ દેસાઇ, મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્યશ્રી વિવેકભાઈ પટેલ, ધારાસભ્યશ્રી સંગીતાબેન પાટીલ, સુરત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.