લોકોનો અપાર વિશ્વાસ, અપાર સ્નેહ સતત કાર્યરત રહેવાની ઉર્જા પૂરી પાડે છે #ModiKaParivar
M
Mon
|
T
Tue
|
W
Wed
|
T
Thu
|
F
Fri
|
S
Sat
|
S
Sun
|
---|---|---|---|---|---|---|
2 events,
-
લોકોનો અપાર વિશ્વાસ, અપાર સ્નેહ સતત કાર્યરત રહેવાની ઉર્જા પૂરી પાડે છે #ModiKaParivar
-
આજે સુરતનાં ભટાર રોડ ખાતે આશીર્વાદ પેલેસ ખાતે રહીશો સાથે શુભેચ્છા મુલાકાત કરી. સૌને મળી અનેરી ઉર્જાનો અનુભવ કર્યો. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની ગેરંટી પર સૌનો અપાર વિશ્વાસ છલકાતો હતો. ભારતીય જનતા પાર્ટીનાં ભવ્યાતિભવ્ય વિજય માટે સૌએ આશીર્વાદ પાઠવ્યા. #ModiKaParivar #PhirEkBaarModiSarkaar #AbkiBaar400Paar |
3 events,
-
નવસારીનાં નગરજનોએ સદા વરસાવ્યું હેત સાચું પડશે “અબ કી બાર 400 પાર”નું કહેણ !! આજે નવસારી વિધાનસભામાં પ્રચાર-પ્રવાસ અંતર્ગત પેરા, સુપા, કુરેલનાં નગરજનો સાથેની મુલાકાત ખૂબ ઉર્જાવાન રહી. નવસારીનાં નગરજનોનું હેત સદાય સાથે રહ્યું છે. સૌએ આ લોકસભાનાં ઇલેક્શનમાં ઇતિહાસ સર્જવાનું વચન આપ્યું અને ભારતીય જનતા પાર્ટીને ભવ્ય જીતનાં આશીર્વાદ પાઠવ્યા !!!! #ModiKaParivar #PhirEkBaarModiSarkaar #AbkiBaar400Paar
-
ઇતિહાસ સર્જવા નવસારીનાં નગરજનો તૈયાર છે !!! આજે નવસારી વિધાનસભા પ્રવાસ-પ્રચાર કાર્યક્રમ અંતર્ગત નવસારીનાં બોર્ડિંગ, વેગામ, પીંજરાનાં નગરજનો સાથેની મુલાકાત ખૂબ ઉર્જામય રહી ! સૌ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ સાથે અપાર સ્નેહથી જોડાયા છે. એમને મોદીજીની ગેરંટીમાં વિશ્વાસ છે. સૌએ દેશભરમાં ભારતીય જનતા પાર્ટીનાં ભવ્યાતિભવ્ય વિજય માટે આશીર્વાદ પાઠવ્યા. #ModiKaParivar #PhirEkBaarModiSarkaar #AbkiBaar400Paar
-
હું જ્યારે જ્યારે યુવાનોને મળું ત્યારે મને આપણાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીની પંક્તિઓ યાદ આવે-“ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ!” આજે પારૂલ યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓને મળી મને આ પંક્તિઓ સાર્થક થતી હોય એવું લાગ્યું. સૌ યુવાનો સાથે સંવાદ સાધી અનેરી ઉર્જા અનુભવી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે યુવાનોનાં ભવિષ્યને |
3 events,
-
સુરતનાં મહેશ્વરી સમાજ દ્વારા યોજાયેલા સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહી અનેરી ઉર્જા અનુભવી. મહેશ્વરી સમાજની સેવાકીય પ્રવૃત્તિઓ સમાજનાં ઉત્થાનમાં મહત્વપૂર્ણ ફાળો ભજવે છે, આ અંગે સૌ સભ્ચોને અભિનંદન પાઠવ્યા. લોકસભાનાં ઇલેક્શનમાં સૌ સભ્ય મોદીજીને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવા તૈયાર છે !! #PhirEkBaarModiSarkaar #AbkiBaar400Paar #ModiKaParivar
-
સુરત ખાતે વિવિધ સમાજનાં આગેવાનશ્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી, આ મુલાકાત દરમિયાન સૌનો સૂર એક જ હતો કે મોદીજીએ વિકાસની અનેક તકો ઊભી કરી દેશનાં નાગરિકોનાં ભવિષ્યને સલામતી બક્ષી છે. સૌએ ભારતીય જનતા પાર્ટીની ભવ્યાતિભવ્ય જીતનાં આશીર્વાદ પાઠવ્યા. #ModiKaParivar #PhirEkBaarModiSarkaar #AbkiBaar400Paar
-
વિશ્વપુરૂષ, આપણાં સૌનાં લોકલાડીલા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમની મુલાકાત લીધી, આ અવસરે એમનું સ્વાગત કરી ધન્યતા અનુભવી. પ્રધાનમંત્રી શ્રીનું માર્ગદર્શન પ્રાપ્ત કરવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું. #મોદી_સાથે_ગુજરાત #ModiKaParivar #AbkiBaar400Paar #PhirEkBaarModiSarkar |
1 event,
-
“મોદી….મોદી” ચારેબાજુ બસ એક જ અવાજ અબ કી બાર ફિર સે મોદી સરકાર !!!! “સરદાર વલ્લભભાઇ પટેલજીની ભૂમિમાંથી હું જે કંઇપણ શીખ્યો એ બધું મને દિલ્હીમાં દેશની સેવામાં કામ લાગી રહ્યું છે. મારું એક જ સ્વપ્ન છે 2047માં આપણું ભારત વિકસિત ભારત બને....140 કરોડ દેશવાસીઓનાં સ્વપ્નોને પૂર્ણ કરવા માટે મને જનતાનાં આશીર્વાદ જોઇએ છે. દેશભરમાંથી |
3 events,
-
જલાલપોર વિધાનસભા છે મક્કમ ભાજપ સાથે અડીખમ !! આજે જલાલપોર વિધાનસભામાં પ્રચાર-પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત શિવાજીચોક, એરૂ, કોથમડી, મટવાડ, દાંડી, અબ્રામા, ખરસાડ, રાણાભાઠા, સુલતાનપુરનાં નગરજનોને મળી અપાર આનંદ અનુભવ્યો. સૌનો સ્નેહ અને સાથ-સહકાર સદાય પ્રાપ્ત થયા છે. આ લોકસભાનાં ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્યાતિભવ્ય જીત માટે સૌએ આશીર્વાદ પાઠવ્યા. #ModiHaiToMumkinHai #ModiKaParivar #AbkiBaar400Paar #PhirEkBaarModiSarkar
-
જન-જનનો એક જ સાદ અબ કી બાર ફિર સે મોદી સરકાર !! આજે ભાવનગર ખાતે યોજાયેલા આહિર સમાજનાં સંમેલનમાં ઉપસ્થિત રહી અનેરી ઉર્જા અનુભવી. ગુજરાતનાં વિકાસમાં આહિર સમાજનો ફાળો ખૂબ મહત્વનો છે. વીરતા અને ખમીરનાં પર્યાય સમા સૌ આહિરોને વંદન પાઠવ્યા. સૌએ ભારતીય જનતા પાર્ટીની ભવ્યાતિભવ્ય જીતનાં આશીર્વાદ વરસાવ્યા. #ModiHaiToMumkinHai #ModiKaParivar #AbkiBaar400Paar
-
આજે ભાવનગર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનાં મહાસંમેલનમાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી. ક્ષત્રિય કારડીયા સમાજ વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલો છે. સમાજને મોદી સાહેબ માટે ખૂબ પ્રેમ અને વિશ્વાસ છે, જેની સાબિતી આ મહાસંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સભ્યોએ પૂરી પાડી. સૌ મોદીજીને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવા આતુર છે !! #ModiKaParivar #AbkiBaar400Paar #PhirEkBaarModiSarkar |
3 events,
-
ચોર્યાસી વિધાનસભાનો છે વિશ્વાસ ફરી એકવાર બસ મોદી સરકાર જ !!! આજે ચોર્યાસી વિધાનસભાનાં નગરજનોએ અભૂતપૂર્વ સ્નેહ વરસાવ્યો. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા નાગરિકોએ મોદીજીને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવી ભારતીય જનતા પાર્ટીની ભવ્યાતિભવ્ય જીતની ખાતરી આપી. #AbkiBaar400Paar #ModiKaParivar #PhirEkBaarModiSarkar
-
મજૂરા વિધાનસભાનાં સૌ નગરજનો ભારતીય જનતા પાર્ટીને ભવ્યાતિભવ્ય રીતે જીતાડવા તૈયાર છે !! સુરત મહાનગર ખાતે આજે મજુરા વિધાનસભાના નગરજનોએ અપાર સ્નેહ વરસાવ્યો. બાઇક રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા નાગરિકોએ ભારતીય જનતા પાર્ટીની ભવ્યાતિભવ્ય જીતનાં આશીર્વાદ વરસાવ્યા. સૌમાં ઉત્સાહ અપરંપાર છે-સૌ કમળ ખીલવવા તૈયાર છે !!! #AbkiBaar400Paar #ModiKaParivar #PhirEkBaarModi
-
ઉધના, લિંબાયત, ચોર્યાસી અને મજુરા વિધાનસભાનાં નગરજનો મૂલ્યવાન મતાધિકારની ફરજ અદા કરવા આતુર છે !!! આજે સુરત મહાનગર ખાતે ઉધના, લિંબાયત, ચોર્યાસી અને મજુરા વિધાનસભામાં આવતી સોસાયટીઓનાં પ્રમુખશ્રીઓ અને સેક્રેટરીઓ સાથે યોજાયેલા સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહી સૌનાં મોદી સાહેબ પ્રત્યેનાં અપાર સ્નેહનો અનુભવ કર્યો. સૌ સાથેનો સંવાદ અનેરી ઉર્જા પ્રદાન કરનારો રહયો. સૌએ ભારતીય |
4 events,
-
જનતા જનાર્દનનાં સ્નેહને, વિશ્વાસને નતમસ્તક !!! આજે લિંબાયત વિધાનસભામાં યોજાયેલા ભવ્ય રોડ શોમાં ખૂબ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા ! સૌનો ઉત્સાહ, જોશ, ઉમંગ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની ગેરંટી પર જાણે વિશ્વાસની મહોર મારી રહ્યા હતા ! “મોદી….મોદી!”નાં ગગનચુંબી નારાઓ ભારતીય જનતા પાર્ટીનાં ભવ્યાતિભવ્ય વિજયની પ્રતિતી કરાવી રહ્યા હતા. લિંબાયત વિધાનસભાનાં નગરજનો ઇતિહાસ સર્જવા
-
ઉધના વિધાનસભા છે મક્કમ !! ભાજપ સાથે અડીખમ !! ઉધના વિધાનસભામાં યોજાયેલા ભવ્ય રોડ શોમાં સૌ નગરજનોને મળી અનેરી ઉર્જા અનુભવી !! સૌ “વિકસિત ભારત”નાં સંકલ્પને સાકાર કરવા માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવા આતુર છે !! ઉપસ્થિત સૌએ ભારતીય જનતા પાર્ટીનાં ભવ્ય વિજયનાં આશીર્વાદ વરસાવ્યા #ModiKaParivar #AbkiBaar400Paar #PhirEkBaarModiSarkar
-
નવસારી લોકસભાનાં મારા સૌ નગરજનોનો હૃદયપૂર્વક-નતમસ્તક આભાર માનું છું. આપ સૌ જનતા જનાર્દને મને ખૂબ સ્નેહ આપ્યો છે. આપ સૌ સદાય માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની વિકાસનીતિ સાથે રહ્યા છો. મોદીજીની ગેરંટીમાં, વિકસિત ભારતનાં સંકલ્પમાં આપને અપાર વિશ્વાસ છે. વીતેલા દસ વર્ષોમાં ભારતનો સર્વાંગી વિકાસ થયો છે, આવનારા વર્ષોમાં આ સર્વાંગી વિકાસ વધુ મજબૂત
-
લિંબાયત વિધાનસભાનાં સૌ નગરજનોની એક જ છે ગૂંજ #PhirEkBaarModiSarkar !! આજે લિંબાયત વિધાનસભામાં યોજાયેલા રોડ શોમાં ઉપસ્થિત રહેલા સૌ નગરજનોનાં ચહેરા પર મોદીજીને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવાનો ઉત્સાહ છલકાઇ રહ્યો હતો, સૌએ ભારતીય જનતા પાર્ટીનાં ભવ્ય વિજયનાં આશીર્વાદ વરસાવ્યા. સૌનો ઉત્સાહ, જોશ, ઉમંગ ભારતીય જનતા પાર્ટીનાં ભવ્ય વિજયની ખાતરી અપાવી રહ્યા છે. #ModiKaParivar |
0 events,
|
1 event,
-
આજે લોકશાહીનાં પાવન અવસર પર મારા પરિવાર સાથે મતદાનની પવિત્ર ફરજ અદા કરી ધન્યતા અનુભવી. સૌને અપીલ કરું છું કે આપ સૌ પણ મતદાનની આપની મૂલ્યવાન ફરજ અદા કરશો |
0 events,
|
0 events,
|
1 event,
-
પ્રભુ શ્રી રત્નચિંતામણી દાદાની છત્રછાયામાં ચાલી રહેલાં ચકાચક વર્ષી તપનાં પારણાં પ્રસંગે યોજાયેલા તપસ્વી વધામણાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નિશ્રાદાતા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી શ્રીમદ વિજય પ્રબોધચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય પન્યાસપ્રવર શ્રી તત્વરૂચી મહારાજ સાહેબનાં આશીર્વાદ પ્રાપ્ત કરી પરમ ધન્યતાની લાગણી અનુભવી. આ પ્રસંગે વર્ષીતપનાં તપસ્વીરત્નોનાં પારણા કરાવી પુણ્ય પ્રાપ્ત કર્યું, સૌ તપસ્વી |
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|