દિકરીઓની સંખ્યા વધે, દિકરીઓને શિક્ષણ મળી રહે અને દિકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને એ હેતુથી 2015માં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત કરી. આજે સુરત ખાતે યોજાયેલા સુકન્યા સમૃદ્ધિ સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌ બહેનો અને દિકરીઓ સાથે સંવાદ સાધ્યો. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલી સૌ નારી શક્તિને વંદન કર્યા !!! #ModiKaParivar
Calendar of Events
|
Monday
|
Tuesday
|
Wednesday
|
Thursday
|
Friday
|
Saturday
|
Sunday
|
|---|---|---|---|---|---|---|
|
1 event,
-
|
2 events,
-
સુકન્યા સમૃદ્ધિ યોજના દિકરીઓનાં ભવિષ્યને સલામતી તો આપે જ છે પણ એમને ખુલ્લા આકાશમાં ઉડવા માટે પાંખો અને ગતિ પણ આપે છે. આજે નવસારી ખાતે યોજાયેલા સુકન્યા સમૃદ્ધિ સ્નેહમિલનમાં ઉપસ્થિત રહી સૌ બહેનો અને દિકરીઓ સાથે સંવાદ સાધ્યો. દિકરીઓનાં ચહેરા પર ભવિષ્યની સુરક્ષાનો સંતોષ અને આંખોમાં છલકાતા સ્વપ્નો જોઇ ખૂબ આનંદ અનુભવ્યો. આ દેશની દિકરીઓનાં
-
આજે નવસારી ખાતે યોજાયેલા પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ઉપસ્થિત રહી સૌ સાથે સંવાદ સાધ્યો. 2019માં નવસારીનાં મતદાતાશ્રીઓએ રેકોર્ડ સર્જ્યો-એ માટે સૌને અભિનંદન પાઠવ્યા. 2014માં માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ભારતનાં પ્રધાનમંત્રી બન્યા એ પછી નવસારીનો વિકાસ ખૂબ ઝડપથી થયો, નવસારીને અનેક સરકારી યોજનાઓનો લાભ પણ મળ્યો. મને એ વાતનો આનંદ છે કે મોદી સાહેબે દરેક સાંસદ |
1 event,
-
બૂથ પ્રમુખશ્રીઓ ભારતીય જનતા પાર્ટીની તાકાત છે !! આજે સુરત ખાતે યોજાયેલા બુથ કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરી ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓને મળી અનેરી ઉર્જા અનુભવી. આ લોકસભાની ચૂંટણીમાં ફરી એકવાર ઇતિહાસ રચવા બુથ પ્રમુખશ્રીઓને આહવાન કર્યું. બુથ પ્રમુખશ્રીઓને જરૂરી માર્ગદર્શન પાઠવ્યું. #ModiKiGuarantee #ModiKaParivar #AbkiBaar400Paar #PhirEkBaarModiSarkar |
2 events,
-
અબ કી બાર 400 પાર ફિર એકબાર મોદી સરકાર !!! મને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીનાં મારા સૌ કાર્યકર્તાશ્રીઓ પર….આ લોકસભાની ચૂંટણીમાં ગુજરાત હેટ્રિક કરશે એ નક્કી છે !!! આજે આણંદ ખાતે યોજાયેલા બૂથ પ્રમુખ સંમેલનને સંબોધિત કર્યું, સૌ કાર્યકર્તાશ્રીઓનો જોશ, ઉમંગ અને ઉત્સાહ જોઇ આનંદની લાગણી અનુભવી ! સૌ કાર્યકર્તાશ્રીઓને છવ્વીસે છવ્વીસ સીટ પાંચ
-
મહેસાણા છે તૈયાર હવે તો નક્કી છે 400 પાર…. આજે મહેસાણા ખાતે બૂથ પ્રમુખ સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન પાઠવ્યું અને લોકસભાની ચૂંટણીમાં છવ્વીસમાંથી છવ્વીસ બેઠકોને પાંચ લાખથી વધુની લીડ સાથે જીતવા આહવાન કર્યું. ભારતીય જનતા પાર્ટીનાં મારા સૌ કાર્યકર્તાશ્રીઓ પર મને અખૂટ શ્રદ્ધા છે અને વિશ્વાસ છે કે આ ચૂંટણીમાં પણ |
2 events,
-
આજે ડિસા ખાતે યોજાયેલા બનાસકાંઠા જીલ્લાનાં બૂથ પ્રમુખ સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓને સંબોધિત કર્યા, સૌનો ઉત્સાહ, ઉમંગ અને જોશ જોઇ આનંદની લાગણી અનુભવી. 2014થી 2019 દરમિયાન મોદી સાહેબે કોંગ્રેસનાં સમયનાં અધૂરા કાર્યોને પૂર્ણ કર્યા અને 2019થી 2024 દરમિયાન નવો ઇતિહાસ લખ્યો. વિકસિત ભારતનાં મોદી સાહેબનાં સંકલ્પને સાકાર કરવા આ લોકસભાની ચૂંટણીમાં ગુજરાત
-
પાટણ ખાતે યોજાયેલા બૂથ પ્રમુખ સંમેલનને સંબોધિત કર્યું, ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન પાઠવ્યું. મને વિશ્વાસ છે કે સૌ કાર્યકર્તાશ્રીઓ જો યોગ્ય આયોજન સાથે કામ કરશે તો છવ્વીસે છવ્વીસ બેઠકો પર પાંચ લાખથી વધુની લીડ સાથે આપણો ભવ્ય વિજય થવાનો જ છે. આ પ્રસંગે કોંગ્રેસનાં ફરસુભાઇ ગોકલાણી અને એમનાં સમર્થકશ્રીઓને ભારતીય જનતા પાર્ટીનો |
0 events,
|
1 event,
-
બારડોલી છે તૈયાર અબ કી બાર 400 પાર આજે બારડોલી ખાતે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત બૂથ પ્રમુખો સાથે સંવાદ સાધ્યો, લોકસભા ચૂંટણી અંતર્ગત જરૂરી માર્ગદર્શન પાઠવ્યું અને છવ્વીસે છવ્વીસ બેઠકો પર પાંચ લાખથી વધુની લીડ સાથે ભવ્યાતિભવ્ય વિજય માટે આહવાન કર્યું. #AbkiBar400Par #ModiKaParivar #abkibaarphirmodisarkar |
|
5 events,
-
આજે ઝાલોદ ખાતે યોજાયેલા દાહોદ જીલ્લાનાં બૂથ પ્રમુખ સંમેલનમાં કાર્યકર્તાશ્રીઓએ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભારતીય જનતા પાર્ટી પરિવારનાં મજબૂત સંગઠનની સાબિતી પૂરી પાડી. સૌને અભિનંદન પાઠવ્યા. લોકસભાની ચૂંટણીમાં પાંચ લાખથી વધુની લીડ સાથે ગુજરાત હેટ્રિક સર્જે એ માટે સૌને આહવાન કર્યું. આ સાથે વડીલ વંદના અભિયાન હેઠળ વડીલ મતદારોને રૂબરૂ મળી જો બૂથ સુધી
-
આજે ગોધરાનાં સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા પંચમહાલ જીલ્લાનાં બૂથ પ્રમુથ સંમેલનને સંબોધિત કર્યું. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે એમ-એમ કાર્યકર્તાશ્રીઓનો ઉત્સાહ અને ઉમંગમાં વધારો થતા જોઇ આનંદની લાગણી અનુભવી રહ્યો છું. મને વિશ્વાસ છે કે આ લોકસભાની ચૂંટણીમાં કાર્યકર્તાશ્રીઓ ખૂબ જોશ સાથે કાર્ય કરશે અને ગુજરાત ફરીવાર ઇતિહાસ સર્જશે. બૂથ પ્રમુખશ્રીઓને જરૂરી માર્ગદર્શન પાઠવી,
-
ગુજરાત છે તૈયાર, અબ કી બાર 400 પાર !! આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે અમદાવાદ ખાતે યોજાયેલી ઉત્તર ગુજરાત સોશિયલ મિડીયા મીટને સંબોધિત કરી. સૌ સાયબર યોદ્ધાઓનો જોશ, ઉમંગ, ઉત્સાહ જોઇ ખૂબ આનંદ અને ઉર્જા અનુભવ્યા. લોકસભાની ચૂંટણીનો મહામૂલો અવસર આંગણે આવીને ઊભો રહ્યો છે ત્યારે સાયબર યોદ્ધાઓ પૂરી તાકાત સાથે
-
અબ કી બાર ફિર સે મોદી સરકાર !!!! આજે બોડેલી ખાતે છોટાઉદેપુર લોકસભાનાં બૂથ પ્રમુખશ્રીઓને રૂબરૂ મળી ખૂબ આનંદ અને ઉર્જા અનુભવ્યા. આ લોકસભાનાં ઇલેક્શન માટે બૂથ પ્રમુખ શ્રીઓને જરૂરી સૂચનાઓ આપી-માર્ગદર્શન પાઠવ્યું. સૌ બૂથ પ્રમુખશ્રીઓને ફિલ્ડમાં જઇ, પેજ સમિતિનાં સભ્યશ્રીઓને રૂબરૂ મળી એમની સાથે સંવાદ સાધવા આહવાન કર્યું. મને વિશ્વાસ છે કે બૂથ પ્રમુખશ્રીઓ |
0 events,
|
3 events,
-
અમરેલી છે તૈયાર અબ કી બાર 400 પાર !!! આજે અમરેલી જીલ્લાનાં બૂથ પ્રમુખ સંમેલનમાં બૂથ પ્રમુખશ્રીઓ, શક્તિ કેન્દ્રના પ્રમુખો, ચૂંટાયેલા સભ્યો સહિત સૌ કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધ્યો, સૌને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ પાઠવ્યા. મને ભારતીય જનતા પાર્ટીનાં સૌ કાર્યકર્તાશ્રીઓ પર અપાર વિશ્વાસ છે. સરકાર અને સહકાર-બંનેમાં ભાજપાનાં કાર્યકર્તાશ્રીઓ સેવા કરી રહ્યા છે. આપણે “સત્તા
-
આજે વડોદરા મહાનગર ખાતે મધ્ય ગુજરાત સોશિયલ મીડિયા મીટમાં ઉપસ્થિત રહેલા સૌ સાયબર યૌદ્ધાઓ સાથે સંવાદ સાધ્યો. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વિકસિત ભારતનાં સંકલ્પને સાકાર કરવા આ લોકસભાનાં ઇલેક્શનમાં 400 પારના સંકલ્પને સિદ્ધ કરવા સૌને આહવાન કર્યું. સાયબર યોદ્ધાઓને જરૂરી માર્ગદર્શન પાઠવ્યું. #ModiKiGuarantee #ModiKaParivar #AbkiBar400Par #PhirEkBaarModiSarkaar
-
નવા આઇડિયાઝ સાથે યુવા આંત્રપ્રિન્યોર્સ આપણાં અર્થતંત્રને વધુ મજબૂત બનાવવા અમૂલ્ય ફાળો આપી રહ્યા છે, ગઇકાલે સુરત BNI દ્વારા યોજાયેલા આંત્રપ્રિન્યોર કોન્કલેવમાં સૌને મળવાનું સૌભાગ્ય મળ્યું, સૌએ આપણાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વિકસિત ભારતનાં સંકલ્પને સાકાર કરવા સંકલ્પ લીધો. #AbkiBar400Par #ModiKaParivar #AbkiBar400Par |
1 event,
-
ચોર્યાસી તાલુકા કાંઠા વિસ્તાર કોળી માછી સમાજ દ્વારા યોજાયેલા સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહી સૌને રૂબરૂ મળી ખૂબ આનંદ અનુભવ્યો. ડુમસ અને સચીનમાં મેં હંમેશા એક અલગ પ્રકારની આત્મીયતા અનુભવી છે. કોળી અને માછી સમાજની એક વાત હંમેશા મારા હૃદયને સ્પર્શે છે કે આ બંને સમાજનું અંદરોઅંદર સંકલન ખૂબ સરસ છે. એ બદલ બંને સમાજનાં |
2 events,
-
આજે જામનગરની ધરા પર યોજાયેલા બૂથ સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં પધારેલા બૂથ પ્રમુખશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધી અનેરી ઉર્જા અનુભવી. એમનો ઉત્સાહ અને જોશ “અબ કી બાર 400 પાર”ની સાબિતી આપી રહ્યો હતો. ગુજરાતનાં મારા સૌ કાર્યકર્તાશ્રીઓ એમનાં ભાગે આવેલું કાર્ય પૂરી પ્રમાણિકતા સાથે પાર પાડી રહ્યા છે એનો મને આનંદ છે. જામનગરનાં કાર્યકર્તાશ્રીઓમાં ઇતિહાસ
-
અબ કી બાર ફિર મોદી સરકાર બાર બાર સિર્ફ મોદી સરકાર !!! આજે સુરત મહાનગર ખાતે ઉત્તર ગુજરાત સર્વ સમાજનાં સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહી ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા વિવિધ જ્ઞાતિનાં સભ્યશ્રીઓ સાથે સંવાદ સાધ્યો. ઉપસ્થિત સભ્યશ્રીઓમાં એમનાં મોદીજી પ્રત્યેનો વિશ્વાસ અને મોદીજીની ગેરંટી પરત્વેની શ્રદ્ધા છલકાતા હતા. મને વિશ્વાસ છે કે આ લોકસભાનાં |
1 event,
-
આજે નવસારી ખાતે યોજાયેલા ભવ્ય ખેડૂત સ્નેહ સંમેલનમાં ઉપસ્થિત રહી સૌ અન્નદાતાશ્રીઓ સાથે સંવાદ સાધવાનું સૌભાગ્ય મળ્યું. મને નવસારી અને સુરત જીલ્લાનાં ખેડૂતશ્રીઓનું સંગઠન જોઇ ખૂબ આનંદ થાય છે, ખેડૂતોનું સંગઠન કેવું હોવું જોઇએ-એ નવસારી અને સુરત જીલ્લાનાં ખેડૂતશ્રીઓ પાસે શીખવા જેવું છે. આજે સૌ ખેડૂતશ્રીઓનાં ચહેરા પર આપણાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ |
1 event,
-
આજે ગોહિલવાડની પુણ્ય ધરા પર યોજાયેલા ભાવનગર લોકસભાનાં બૂથ પ્રમુખ સંમેલનમાં ઉપસ્થિત રહેલા બૂથ પ્રમુખશ્રીઓ, શક્તિ કેન્દ્રના પ્રમુખશ્રીઓ, ચૂંટાયેલા સભ્યશ્રીઓ સહિત સૌ કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો, છવ્વીસે છવ્વીસ બેઠક પર પાંચ લાખથી વધુની લીડ સાથે ભવ્યાતિભવ્ય વિજય માટે આહવાન કર્યું ! #ModiKaParivar #AbkiBar400Par #PhirEkBaarModiSarkaar #ModiKiGuarantee |
|
1 event,
-
આજે સુરત ખાતે યોજાયેલા ઉત્તર ગુજરાત સર્વ જ્ઞાતિ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી અનેરી ઉર્જા અનુભવી. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સર્વ સભ્યશ્રીઓના ચહેરા પર એમના મોદીજી પ્રત્યેનો વિશ્વાસ અને મોદીજીએ કરેલા વિકાસકાર્યો પરત્વે સંતોષ છલકાઇ રહ્યો હતો. મને વિશ્વાસ છે કે આ વિશાળ સમારોહમાં ઉપસ્થિત રહેલા સૌ સભ્યશ્રીઓ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વિકસિત |
3 events,
-
આજે કચ્છ અને મોરબી લોકસભા બેઠકનાં ઉમેદવાર અને પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઇ ચાવડાનાં સમર્થનમાં યોજાયેલા “વિજય વિશ્વાસ સંમેલન”માં ઉપસ્થિત રહી અપાર ઉર્જા અનુભવી. ભાજપાનાં ઉમેદવારનાં નામાંકન સમારોહમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લોકોએ ભાજપા પ્રત્યેનાં પોતાનાં વિશ્વાસની સાબિતી આપી. માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ભારતનાં પ્રધાનમંત્રી બન્યા એ પછી પણ કચ્છ માટેનો એમનો સ્નેહ સ્હેજપણ
-
આજે ભૂજ ખાતે કચ્છ અને મોરબી લોકસભા બેઠકનાં ઉમેદવાર અને પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડાના જનસમર્થનમાં યોજાયેલા ભવ્ય રોડ શોમાં ઉપસ્થિત રહી કચ્છનાં નાગરિકોનાં જોશ, ઉમંગ અને ઉત્સાહ જોઇ અનેરો આનંદ અનુભવ્યો. આ રોડ શોમાં ઉપસ્થિત રહેલી મેદનીએ વિશ્વાસ અપાવ્યો કે આ લોકસભાનાં ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર જંગી બહુમતીથી જીતવાનાં જ છે !!! #PhirEkBaarModiSarkaar
-
સુરત ખાતે સમસ્ત કાપડ વેપારી એસોસિએશન દ્વારા યોજાયેલા વિશેષ સમારોહમાં ઉપસ્થિત રહી સૌ વ્યાપારી ભાઇ-બંધુઓ સાથે સંવાદ સાધ્યો. સૌનાં અપ્રતિમ સ્નેહ બદલ આભાર વ્યક્ત કર્યો. મને વિશ્વાસ છે કે સમસ્ત કાપડ વેપારી એસોસિએશનનાં સભ્યશ્રીઓ આ લોકસભાનાં ઇલેક્શનમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વિકસિત ભારતનાં સંકલ્પને સાકાર કરવા પોતાનું મૂલ્યવાન યોગદાન આપશે જ !! #AbkiBar400Par |
1 event,
-
સુરત ખાતે યોજાયેલા ઉત્તર ગુજરાત સર્વજ્ઞાતિ સ્નેહમિલન સંમેલનમાં ઉપસ્થિત રહી સર્વ સાથે સંવાદ સાધ્યો. આ સંમેલનમાં ઉત્તર ગુજરાત સર્વજ્ઞાતિનાં સભ્યો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. સૌનાં ચહેરા પર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ માટેનો સ્નેહ અને વિશ્વાસ છલકાતો હતો. મને વિશ્વાસ છે કે પ્રધાનમંત્રી શ્રીનાં વિકસિત ભારતનાં સંકલ્પને સાકાર કરવા સૌ પોતાનું મૂલ્યવાન યોગદાન |
2 events,
-
આ આપ સૌનો અપાર સ્નેહ છે, આ આપ સૌનો અપાર વિશ્વાસ છે આ આપ સૌનો સાથ છે, સહકાર છે અબ કી બાર સિર્ફ મોદી સરકાર હૈ !! આજે મારા મત વિસ્તાર નવસારી લોકસભા વિસ્તાર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા ભવ્યાતિભવ્ય રોડ શોમાં ખૂબ મોટી સંખ્યામાં મારા કાર્યકર્તાશ્રીઓ, બૂથ પ્રમુખ શ્રીઓ,
-
આ “વિજય મુદ્રા” છે !! સમગ્ર ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવારશ્રીઓને પ્રચંડ અને અભૂતપૂર્વ જનસમર્થન મળી રહ્યું છે. મોદીજીની ગેરંટી પરનો વિશ્વાસ છલકાઇ રહ્યો છે. આપણાં સૌનાં લોકલાડીલા પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને ત્રીજીવાર ભારતનાં પ્રધાનમંત્રી બનાવવા જનતા તૈયાર છે, આતુર છે !! આજે નવસારી ખાતે યોજાયેલા ભવ્ય રોડ શોમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત |
1 event,
-
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં “વિકસિત ભારત”નાં સંકલ્પને સાકાર કરવા, જન-જનની સુખાકારીમાં ઉમેરો કરવા, વિકાસની ગતિને હજી વધુ વેગવંતી બનાવવા, ભારત વિશ્વની ત્રીજા નંબરની આર્થિક મહાસત્તા બને-એ માટેનાં મોદી સાહેબનાં સફળ પ્રયાસોમાં આહુતિ આપવાનાં સંકલ્પ સાથે આજે નવસારી લોકસભાનાં ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યું. નવસારીની જનતાએ અપાર સ્નેહ અને હૂંફ આપ્યા છે. એમણે મૂકેલા |
0 events,
|
1 event,
-
સુરેન્દ્રનગર ખાતે કાઠી સમાજ દ્વારા યોજાયેલા ઋણ સ્વીકાર સમારોહમાં ઉપસ્થિત રહી સૌ સાથે સંવાદ સાધવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, આ અવસરે દેવ દર્શન કરી પરમ ધન્યતાની લાગણી અનુભવી. |
|
1 event,
-
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું !! સુરત લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી મુકેશભાઇ દલાલને બિનહરીફ ચૂંટાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા !! #PhirEKBarModiSarkar #AbkiBar400Par |
1 event,
-
આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત સંકલ્પ પત્રની ગુજરાતી આવૃત્તિનું વિમોચન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, આ સાથે પ્રચાર-પ્રસાર માટે ગીતો, સાહિત્ય સામગ્રી અને વિવિધ કૃતિઓનું લોન્ચિંગ પણ કરાયું. મોદીજીની ગેરંટી પર સમગ્ર વિશ્વને વિશ્વાસ છે ત્યારે મોદીની ગેરંટી રથનું પ્રસ્થાન પણ કરાવ્યું. #PhirEKBarModiSarkar |
2 events,
-
ભારતીય જનતા પાર્ટીનો ભવ્યાતિભવ્ય વિજય નિશ્ચિત છે !!! પૂજ્ય બાપુની જન્મભૂમિ-પુણ્યભૂમિ પોરબંદર ખાતે આજે લોકસભાનાં હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધી સંગઠનાત્મક માર્ગદર્શન પાઠવ્યું. મને વિશ્વાસ છે કે-પોરબંદરનાં કાર્યકર્તાશ્રીઓ આ લોકસભાનાં ઇલેક્શનમાં ઇતિહાસ સર્જશે. #PhirEKBarModiSarkar #AbkiBar400Par
-
જન-જન છે તૈયાર અબ કી બાર ફિર સે મોદી સરકાર !!! આજે ભરૂચ ખાતે યોજાયેલા બૂથ કાર્યકર્તા સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધવાનો અવસર પ્રાપ્ત થયો. ભારતીય જનતા પાર્ટીનાં સંનિષ્ઠ કાર્યકર્તાઓ જનસેવા અને રાષ્ટ્રસેવા માટે સદાય તત્પર રહે છે ! આવનારી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ માટે ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓને જરૂરી માર્ગદર્શન પાઠવ્યું. |
1 event,
-
સુરતનાં કાપડ ઉદ્યોગે દુનિયાનાં નકશા પર સુરતનું નામ વધુ મજબૂત કર્યું છે-સુરતનાં વિકાસમાં સુરતનાં કાપડ ઉદ્યોગનાં અનેક વ્યાપારીઓનો મહત્વનો ફાળો છે. આજે સુરત ખાતે કાપડ ઉદ્યોગના વિવિધ એસોસિએશન અને વ્યાપારીઓનાં સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌને રૂબરૂ મળી અનેરો આનંદ અનુભવ્યો. મને વિશ્વાસ છે કે સૌ વ્યાપારી ભાઇઓ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને ત્રીજીવાર પ્રધાનમંત્રી |
1 event,
-
એકબાર ફિર મોદી સરકાર બાર બાર મોદી સરકાર !! આજે 176-ગણદેવી વિધાનસભાનાં પ્રચાર-પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત બિલીમોરા, ભાઠા-મોરબી, સરી બુજરંગ, અમલસાડ, પીપલધરા, ધનોરી-ચાંગા, વડસાગર-રહેજનાં નગરજનોએ ભવ્યાતિભવ્ય આવકાર પાઠવ્યો, સૌ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક પ્રચાર-પ્રવાસ કાર્યક્રમમાં જોડાયા. ગણદેવી વિધાનસભામાં હાથ ધરાયેલા વિકાસકાર્યોએ લોકોની સુખાકારી-સુવિધામાં ઉમેરો કર્યો છે, જેનો આનંદ અને સંતોષ સર્વનાં ચહેરા પર જોવા મળી રહ્યો હતો. |
2 events,
-
આજે સુરતનાં ઘોડદોડ રોડ ખાતે આવેલા પોદ્દાર એવન્યુનાં રહીશો સાથે શુભેચ્છા મુલાકાત લીધી. સૌ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવી ઇતિહાસ સર્જવા તૈયાર છે ! #ModiKaParivar #PhirEkBarModiSarkar #AbkiBar400Par
-
સુરતનાં સેલેસ્ટ્રીયલ ડ્રીમ એપાર્ટમેન્ટનાં રહીશો સાથે શુભેચ્છા મુલાકાત કરી. સૌની સાથે સંવાદ સાધી અનેરી ઉર્જા અનુભવી. સૌને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની ગેરંટી પર પૂર્ણ વિશ્વાસ છે અને સૌ મોદીજીને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવી ઇતિહાસ સર્જવા તૈયાર છે !!! #ModiKaParivar #PhirEkBarModiSarkar #AbkiBar400Par |
3 events,
-
સાબરકાંઠા ખાતે યોજાયેલા બૂથ કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત રહી ખૂબ મોટી સંખ્યામાં પધારેલા બૂથ પ્રમુખશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ચૂંટણીમાં જીતવા માટેનાં આયોજન અને લોકસંપર્કમાં અથાગ પરિશ્રમ કરે છે-જેનાં પરિણામે ભારતીય જનતા પાર્ટી ઇતિહાસ સર્જી શકે છે. મને ભાજપાનાં કાર્યકર્તાશ્રીઓમાં અપાર શ્રદ્ધા અને વિશ્વાસ છે. લોકસભાનાં આ ઇલેક્શનમાં ગુજરાત ઇતિહાસ સર્જી શકે
-
આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે અડાલજ ખાતે યોજાયેલા સહકાર સંમેલનમાં ઉપસ્થિત રહી સહકાર ક્ષેત્રના આગેવાનો સાથે સંવાદ સાધવાનો અવસર સાંપડ્યો. સહકારિતા આંદોલન ગુજરાતમાં મોખરે છે. સરકારને સહકારનું પીઠબળ મળે છે અને નીતિ વઘુ સરળ બનતા સહકારી ક્ષેત્રે સારું કાર્ય થઇ શકે છે. મોદી સરકારનાં નેતૃત્વમાં સહકારી ક્ષેત્રે ખૂબ વિકાસ થયો છે,
-
સુરત શહેરનાં સચીન ખાતે સર્વ સમાજ વિજય સંકલ્પ સંમેલનમાં ઉપસ્થિત રહેલા સૌ સભ્યોને મળી અનેરી ઉર્જાનો અનુભવ કર્યો. સૌનાં ચહેરા પર મોદીજીની ગેરંટી પરનો અપાર વિશ્વાસ છલકાતો જોવા મળ્યો, સૌએ ભારતીય જનતા પાર્ટીનાં ભવ્યાતિભવ્ય વિજયનાં આશીર્વાદ પાઠવ્યા. #ModiKaParivar #PhirEkBaarModiSarkaar #AbkiBaar400Paar |
|
2 events,
-
લોકોનો અપાર વિશ્વાસ, અપાર સ્નેહ સતત કાર્યરત રહેવાની ઉર્જા પૂરી પાડે છે #ModiKaParivar
-
આજે સુરતનાં ભટાર રોડ ખાતે આશીર્વાદ પેલેસ ખાતે રહીશો સાથે શુભેચ્છા મુલાકાત કરી. સૌને મળી અનેરી ઉર્જાનો અનુભવ કર્યો. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની ગેરંટી પર સૌનો અપાર વિશ્વાસ છલકાતો હતો. ભારતીય જનતા પાર્ટીનાં ભવ્યાતિભવ્ય વિજય માટે સૌએ આશીર્વાદ પાઠવ્યા. #ModiKaParivar #PhirEkBaarModiSarkaar #AbkiBaar400Paar |
3 events,
-
નવસારીનાં નગરજનોએ સદા વરસાવ્યું હેત સાચું પડશે “અબ કી બાર 400 પાર”નું કહેણ !! આજે નવસારી વિધાનસભામાં પ્રચાર-પ્રવાસ અંતર્ગત પેરા, સુપા, કુરેલનાં નગરજનો સાથેની મુલાકાત ખૂબ ઉર્જાવાન રહી. નવસારીનાં નગરજનોનું હેત સદાય સાથે રહ્યું છે. સૌએ આ લોકસભાનાં ઇલેક્શનમાં ઇતિહાસ સર્જવાનું વચન આપ્યું અને ભારતીય જનતા પાર્ટીને ભવ્ય જીતનાં આશીર્વાદ પાઠવ્યા !!!! #ModiKaParivar #PhirEkBaarModiSarkaar #AbkiBaar400Paar
-
ઇતિહાસ સર્જવા નવસારીનાં નગરજનો તૈયાર છે !!! આજે નવસારી વિધાનસભા પ્રવાસ-પ્રચાર કાર્યક્રમ અંતર્ગત નવસારીનાં બોર્ડિંગ, વેગામ, પીંજરાનાં નગરજનો સાથેની મુલાકાત ખૂબ ઉર્જામય રહી ! સૌ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ સાથે અપાર સ્નેહથી જોડાયા છે. એમને મોદીજીની ગેરંટીમાં વિશ્વાસ છે. સૌએ દેશભરમાં ભારતીય જનતા પાર્ટીનાં ભવ્યાતિભવ્ય વિજય માટે આશીર્વાદ પાઠવ્યા. #ModiKaParivar #PhirEkBaarModiSarkaar #AbkiBaar400Paar
-
હું જ્યારે જ્યારે યુવાનોને મળું ત્યારે મને આપણાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીની પંક્તિઓ યાદ આવે-“ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ!” આજે પારૂલ યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓને મળી મને આ પંક્તિઓ સાર્થક થતી હોય એવું લાગ્યું. સૌ યુવાનો સાથે સંવાદ સાધી અનેરી ઉર્જા અનુભવી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે યુવાનોનાં ભવિષ્યને |
3 events,
-
સુરતનાં મહેશ્વરી સમાજ દ્વારા યોજાયેલા સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહી અનેરી ઉર્જા અનુભવી. મહેશ્વરી સમાજની સેવાકીય પ્રવૃત્તિઓ સમાજનાં ઉત્થાનમાં મહત્વપૂર્ણ ફાળો ભજવે છે, આ અંગે સૌ સભ્ચોને અભિનંદન પાઠવ્યા. લોકસભાનાં ઇલેક્શનમાં સૌ સભ્ય મોદીજીને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવા તૈયાર છે !! #PhirEkBaarModiSarkaar #AbkiBaar400Paar #ModiKaParivar
-
સુરત ખાતે વિવિધ સમાજનાં આગેવાનશ્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી, આ મુલાકાત દરમિયાન સૌનો સૂર એક જ હતો કે મોદીજીએ વિકાસની અનેક તકો ઊભી કરી દેશનાં નાગરિકોનાં ભવિષ્યને સલામતી બક્ષી છે. સૌએ ભારતીય જનતા પાર્ટીની ભવ્યાતિભવ્ય જીતનાં આશીર્વાદ પાઠવ્યા. #ModiKaParivar #PhirEkBaarModiSarkaar #AbkiBaar400Paar
-
વિશ્વપુરૂષ, આપણાં સૌનાં લોકલાડીલા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમની મુલાકાત લીધી, આ અવસરે એમનું સ્વાગત કરી ધન્યતા અનુભવી. પ્રધાનમંત્રી શ્રીનું માર્ગદર્શન પ્રાપ્ત કરવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું. #મોદી_સાથે_ગુજરાત #ModiKaParivar #AbkiBaar400Paar #PhirEkBaarModiSarkar |
1 event,
-
“મોદી….મોદી” ચારેબાજુ બસ એક જ અવાજ અબ કી બાર ફિર સે મોદી સરકાર !!!! “સરદાર વલ્લભભાઇ પટેલજીની ભૂમિમાંથી હું જે કંઇપણ શીખ્યો એ બધું મને દિલ્હીમાં દેશની સેવામાં કામ લાગી રહ્યું છે. મારું એક જ સ્વપ્ન છે 2047માં આપણું ભારત વિકસિત ભારત બને....140 કરોડ દેશવાસીઓનાં સ્વપ્નોને પૂર્ણ કરવા માટે મને જનતાનાં આશીર્વાદ જોઇએ છે. દેશભરમાંથી |
3 events,
-
જલાલપોર વિધાનસભા છે મક્કમ ભાજપ સાથે અડીખમ !! આજે જલાલપોર વિધાનસભામાં પ્રચાર-પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત શિવાજીચોક, એરૂ, કોથમડી, મટવાડ, દાંડી, અબ્રામા, ખરસાડ, રાણાભાઠા, સુલતાનપુરનાં નગરજનોને મળી અપાર આનંદ અનુભવ્યો. સૌનો સ્નેહ અને સાથ-સહકાર સદાય પ્રાપ્ત થયા છે. આ લોકસભાનાં ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્યાતિભવ્ય જીત માટે સૌએ આશીર્વાદ પાઠવ્યા. #ModiHaiToMumkinHai #ModiKaParivar #AbkiBaar400Paar #PhirEkBaarModiSarkar
-
જન-જનનો એક જ સાદ અબ કી બાર ફિર સે મોદી સરકાર !! આજે ભાવનગર ખાતે યોજાયેલા આહિર સમાજનાં સંમેલનમાં ઉપસ્થિત રહી અનેરી ઉર્જા અનુભવી. ગુજરાતનાં વિકાસમાં આહિર સમાજનો ફાળો ખૂબ મહત્વનો છે. વીરતા અને ખમીરનાં પર્યાય સમા સૌ આહિરોને વંદન પાઠવ્યા. સૌએ ભારતીય જનતા પાર્ટીની ભવ્યાતિભવ્ય જીતનાં આશીર્વાદ વરસાવ્યા. #ModiHaiToMumkinHai #ModiKaParivar #AbkiBaar400Paar
-
આજે ભાવનગર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનાં મહાસંમેલનમાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી. ક્ષત્રિય કારડીયા સમાજ વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલો છે. સમાજને મોદી સાહેબ માટે ખૂબ પ્રેમ અને વિશ્વાસ છે, જેની સાબિતી આ મહાસંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સભ્યોએ પૂરી પાડી. સૌ મોદીજીને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવા આતુર છે !! #ModiKaParivar #AbkiBaar400Paar #PhirEkBaarModiSarkar |
3 events,
-
ચોર્યાસી વિધાનસભાનો છે વિશ્વાસ ફરી એકવાર બસ મોદી સરકાર જ !!! આજે ચોર્યાસી વિધાનસભાનાં નગરજનોએ અભૂતપૂર્વ સ્નેહ વરસાવ્યો. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા નાગરિકોએ મોદીજીને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવી ભારતીય જનતા પાર્ટીની ભવ્યાતિભવ્ય જીતની ખાતરી આપી. #AbkiBaar400Paar #ModiKaParivar #PhirEkBaarModiSarkar
-
મજૂરા વિધાનસભાનાં સૌ નગરજનો ભારતીય જનતા પાર્ટીને ભવ્યાતિભવ્ય રીતે જીતાડવા તૈયાર છે !! સુરત મહાનગર ખાતે આજે મજુરા વિધાનસભાના નગરજનોએ અપાર સ્નેહ વરસાવ્યો. બાઇક રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા નાગરિકોએ ભારતીય જનતા પાર્ટીની ભવ્યાતિભવ્ય જીતનાં આશીર્વાદ વરસાવ્યા. સૌમાં ઉત્સાહ અપરંપાર છે-સૌ કમળ ખીલવવા તૈયાર છે !!! #AbkiBaar400Paar #ModiKaParivar #PhirEkBaarModi
-
ઉધના, લિંબાયત, ચોર્યાસી અને મજુરા વિધાનસભાનાં નગરજનો મૂલ્યવાન મતાધિકારની ફરજ અદા કરવા આતુર છે !!! આજે સુરત મહાનગર ખાતે ઉધના, લિંબાયત, ચોર્યાસી અને મજુરા વિધાનસભામાં આવતી સોસાયટીઓનાં પ્રમુખશ્રીઓ અને સેક્રેટરીઓ સાથે યોજાયેલા સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહી સૌનાં મોદી સાહેબ પ્રત્યેનાં અપાર સ્નેહનો અનુભવ કર્યો. સૌ સાથેનો સંવાદ અનેરી ઉર્જા પ્રદાન કરનારો રહયો. સૌએ ભારતીય |
4 events,
-
જનતા જનાર્દનનાં સ્નેહને, વિશ્વાસને નતમસ્તક !!! આજે લિંબાયત વિધાનસભામાં યોજાયેલા ભવ્ય રોડ શોમાં ખૂબ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા ! સૌનો ઉત્સાહ, જોશ, ઉમંગ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની ગેરંટી પર જાણે વિશ્વાસની મહોર મારી રહ્યા હતા ! “મોદી….મોદી!”નાં ગગનચુંબી નારાઓ ભારતીય જનતા પાર્ટીનાં ભવ્યાતિભવ્ય વિજયની પ્રતિતી કરાવી રહ્યા હતા. લિંબાયત વિધાનસભાનાં નગરજનો ઇતિહાસ સર્જવા
-
ઉધના વિધાનસભા છે મક્કમ !! ભાજપ સાથે અડીખમ !! ઉધના વિધાનસભામાં યોજાયેલા ભવ્ય રોડ શોમાં સૌ નગરજનોને મળી અનેરી ઉર્જા અનુભવી !! સૌ “વિકસિત ભારત”નાં સંકલ્પને સાકાર કરવા માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવા આતુર છે !! ઉપસ્થિત સૌએ ભારતીય જનતા પાર્ટીનાં ભવ્ય વિજયનાં આશીર્વાદ વરસાવ્યા #ModiKaParivar #AbkiBaar400Paar #PhirEkBaarModiSarkar
-
નવસારી લોકસભાનાં મારા સૌ નગરજનોનો હૃદયપૂર્વક-નતમસ્તક આભાર માનું છું. આપ સૌ જનતા જનાર્દને મને ખૂબ સ્નેહ આપ્યો છે. આપ સૌ સદાય માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની વિકાસનીતિ સાથે રહ્યા છો. મોદીજીની ગેરંટીમાં, વિકસિત ભારતનાં સંકલ્પમાં આપને અપાર વિશ્વાસ છે. વીતેલા દસ વર્ષોમાં ભારતનો સર્વાંગી વિકાસ થયો છે, આવનારા વર્ષોમાં આ સર્વાંગી વિકાસ વધુ મજબૂત
-
લિંબાયત વિધાનસભાનાં સૌ નગરજનોની એક જ છે ગૂંજ #PhirEkBaarModiSarkar !! આજે લિંબાયત વિધાનસભામાં યોજાયેલા રોડ શોમાં ઉપસ્થિત રહેલા સૌ નગરજનોનાં ચહેરા પર મોદીજીને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવાનો ઉત્સાહ છલકાઇ રહ્યો હતો, સૌએ ભારતીય જનતા પાર્ટીનાં ભવ્ય વિજયનાં આશીર્વાદ વરસાવ્યા. સૌનો ઉત્સાહ, જોશ, ઉમંગ ભારતીય જનતા પાર્ટીનાં ભવ્ય વિજયની ખાતરી અપાવી રહ્યા છે. #ModiKaParivar |