આજે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત 'રન ફોર યુનિટી'ને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ફ્લેગ ઓફ આપ્યું. 4.2 કિલોમીટર દોડમાં લગભગ 7,000થી વધુ નાગરિકો જોડાયા. સરદાર વલ્લભભાઇ પટેલનાં આદર્શો અને વિચારોને જીવનમાં ઉતારવાનો ઉત્તમ માર્ગ “એકતા” છે !!!
Calendar of Events
|
Monday
|
Tuesday
|
Wednesday
|
Thursday
|
Friday
|
Saturday
|
Sunday
|
|---|---|---|---|---|---|---|
|
2 events,
-
-
મજબૂત અને મક્કમ ગુજરાત વિકાસપથ પર અગ્રેસર ગુજરાત ! આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વરદ હસ્તે મહેસાણાના ડભોડા ખાતે લાખોની જનમેદની વચ્ચે ગુજરાતને ₹5,950 કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું. આ ધન્ય અને ઐતિહાસિક પળોનાં સાક્ષી બનવાનું સૌભાગ્ય સાંપડ્યું. આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ સહિત |
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
3 events,
-
આજે ગીર સોમનાથનાં વેરાવળ તાલુકાના ડાભોર ખાતે માનનીય મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે નવનિર્મિત વિમ્સ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા સંત-મહંતશ્રીઓનાં આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી. આ અતિઆધુનિક અને સુવિધાસભર હોસ્પિટલનો લાભ જીલ્લાનાં અનેક ગ્રામ્યજનોને પ્રાપ્ત થવાનો છે, આરોગ્ય ક્ષેત્રે એમની સુખાકારીમાં ઉમેરો થયો
-
દિકરીઓ સૂરજ સમાન તેજથી પરિવાર, સમાજ, શહેર, રાજ્ય અને સમગ્ર દેશનું નામ રોશન કરી રહી છે. ખારવા સમાજની આ દિકરીઓ પર ખૂબ ગર્વ છે. એમનાં ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રભુ શ્રી રામને પ્રાર્થના કરું છું. વેરાવળ ખાતે શ્રી શિવ સાગર મહિલા મંડળ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા ખારવા સમાજની દિકરીઓનાં સન્માન સમારંભમાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી. આ સમારોહમાં
-
છત્તીસગઢમાં થયેલા મહાદેવ બેટિંગ એપ્લીકેશન કૌભાંડ અંગે આજે સુરતમાં પત્રકાર પરિષદને સંબોધી. પત્રકાર ભાઇ-બહેનો સાથે સંવાદ સાધ્યો. જ્યારે ચૂંટણી લડવા માટે UAEથી આવતા પૈસાનો ઉપયોગ કરી ચૂંટણી જીતવાનો પ્રયાસ થતો હોય ત્યારે સ્વાભાવિકપણે ખોટું થવાની શક્યતા હોય છે અને નાગરિકોનો વિશ્વાસ ઉઠી જતો હોય છે. આટલી મોટી રકમ જ્યારે મહાદેવ એપ દ્વારા આપવામાં આવે છે |
1 event,
-
આત્મનિર્ભરતાનાં પથ પર અમરેલીનું મજબૂત કદમ આજે અમરેલી ખાતે એરો ફ્રેયર ઇકે વિમાન ઉત્પાદન પ્લાન્ટનાં ખાતમુહૂર્ત પ્રસંગ ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો. પરમ પૂજ્ય ગોસ્વામી 108 વ્રજરાજકુમારજી મહારાજનાં આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી. મને પૂરો વિશ્વાસ છે કે ભવિષ્યમાં અમરેલીમાં જ મોટા વિમાનો બનવાનો પ્લાન્ટ પણ નિર્માણ પામશે. સુરાણી પરિવારે અમરેલીમાં જ વિમાન બનાવવાનો પ્લાન્ટ |
|
0 events,
|
0 events,
|
1 event,
-
સૌથી વધુ મતોથી નવસારીની બેઠક જીતવામાં જે બુથ કાર્યકરોએ મહત્વનો ફાળો આપ્યો એ સૌને આજે નવસારીનાં બી.આર.ફાર્મ ખાતે મળીને ધન્યતા અનુભવી. નવસારીનાં બુથ કાર્યકરોએ દેશભરમાં નવસારી જીલ્લાનું નામ ખૂબ મજબૂત કર્યું છે. સૌ બુથ કાર્યકરોને દિવાળીની શુભકામનાઓ પાઠવી, એમનાં પરિવાર પર મા રિદ્ધિ-સિદ્ધિની કૃપા સદાય રહે એવી પ્રાર્થના કરી. નવસારી જીલ્લા પ્રમુખ શ્રી ભૂરાભાઇ શાહનાં |
1 event,
-
દિવાળીનાં પાવન અવસરે સુરતવાસીઓને મળ્યો એક નવો ફ્લાય ઓવર બ્રીજ !! આજે સુરત ખાતે ખરવરનગર જંક્શનથી પરવત પાટીયા તરફ જતા BRTS રૂટ પર ભાઠેના જંકશન પર નવનિર્મિત ફલાય ઓવરબ્રિજનું લોકાર્પણ કરતા ખૂબ આનંદની લાગની અનુભવી. સુરત શહેર બ્રીજનગરી તરીકે પણ ઓળખાય છે. આ ફ્લાય ઓવરને કારણે ખરવરનગરથી પરવત પાટીયા તરફ જવાનાં રસ્તે ટ્રાફિકની સમસ્યા હળવી |
1 event,
-
સુરત ડાયમંડ બુર્સનાં ચેરમેન શ્રી વલ્લભભાઇ લખાણીનાં નિવાસસ્થાને દિવાળીનાં શુભ પર્વ નિમિત્તે પરિવાર સાથે શુભેચ્છા મુલાકાત લીધી. નાગજીભાઇ સાકરિયા, ભરતભાઇ કથિરીયા, વિરજીભાઇ પાલડીયા, વિઠ્ઠલભાઇ વિઠ્ઠાણી, બાબુભાઇ લખાણી, લવજીભાઇ ગુજરાતી, શૈલેષભાઇ બગદાણાવાલા અને સંજયભાઇ લખાણી પણ ઉપસ્થિત હતા. સૌની સાથે હળવાશભર્યો સમય પસાર કર્યો. |
0 events,
|
0 events,
|
|
1 event,
-
ઓર્ગન ડોનેશન થકી એક દિપમાંથી બીજો દિપ પ્રજ્વલિત થતો હોય છે. ઓર્ગન ડોનેશનમાં સુરત શહેર સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે છે. દિવાળીનાં પાવન અવસરે સુરત સિવિલ હોસ્પિટલનાં સફાઇ કામદાર ભાઇ-બહેનો જેમણે ઓર્ગન ડોનેશન ક્ષેત્રે પણ નોંધનીય કામગીરી કરી છે, એમને દિવાળીનાં પર્વની શુભેચ્છાઓ પાઠવી. એમની ફરજનિષ્ઠાને બિરદાવ્યા. |
0 events,
|
0 events,
|
0 events,
|
1 event,
-
આજે સુરત શહેર પોલીસ દ્વારા રાજ્ય કક્ષાની ડીજીપી કપ વોલીબોલ-2023 ટુર્નામેન્ટનું ઉદઘાટન કર્યું. રમત-ગમતનો આપણાં જીવનમાં ખૂબ ફાળો છે. ટીમવર્ક, એકાગ્રતા, ચપળતા, નિર્ણયશક્તિ, ખેલદિલી જેવા કૌશલ્યોનો વિકાસ રમત-ગમતની મદદથી થાય છે. ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટ એક નવો વિક્રમ સર્જશે એનો મને વિશ્વાસ છે. ડીજીપી કપ વોલીબોલ સ્પર્ધામાં ગુજરાતભરમાંથી 17 ટીમો ભાગ લઇ રહી છે, સૌને |
0 events,
|
0 events,
|
|
0 events,
|
1 event,
-
ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓ નક્કી કરેલા સંકલ્પને પૂર્ણ કરવા હંમેશા સફળ પ્રયાસો કરતા હોય છે. આજે ગાંધીનગર દક્ષિણ વિધાનસભાનો દીવાળી સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓ અને એમનાં પરિવારને શુભેચ્છાઓ પાઠવી. બુથને વધુ મજબૂત બનાવવા કાર્યકર્તાશ્રીઓને અપીલ કરી અને એ માટે માર્ગદર્શન પાઠવ્યું. ગાંધીનગર વોર્ડ નંબર 11નાં 100થી વધુ કાર્યકર્તાઓને ભાજપાનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા. આ |
0 events,
|
2 events,
-
આજે દાહોદનાં ગરબાડા વિધાનસભાનાં સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યકરોને શુભેચ્છાઓ પાઠવી. કાર્યકર્તાઓનાં અપ્રતિમ સ્નેહ બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો. નવા વર્ષમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે તમામ 26 બેઠકો પર પાંચ લાખથી વધુની લીડ સાથે જીતવા આહવાન કર્યું. આ સમારોહમાં સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, રાજ્યકક્ષાના મંત્રી શ્રી બચુભાઈ ખાબડ, પ્રદેશ મંત્રી શ્રીમતી કૈલાશબેન
-
લુણાવાડા ખાતે પંચમહાલ લોકસભાનાં નૂતનવર્ષ સ્નેહસંમેલનમાં ઉપસ્થિત રહી સૌ કાર્યકર્તાશ્રીઓને મળી ખૂબ આનંદ થયો. આપણે જ્યારે નવા વર્ષનો નવો સંકલ્પ કરીએ છીએ ત્યારે એ સંકલ્પને પૂર્ણ કરવાની તાકાત આપમેળે જ આવી જતી હોય છે. આ નવા વર્ષનો સંકલ્પ 26માંથી 26 લોકસભા 5 લાખથી વધુ મતોથી જીતવાનો સંકલ્પ છે અને સૌ કાર્યકર્તાઓ આ સંકલ્પને વધાવી લેશે |
1 event,
-
નવા વર્ષમાં સ્નેહ મિલનનાં કાર્યક્રમમાં કાર્યકર્તાઓને મળું છું ત્યારે એમનો ઉત્સાહ જોઇ મને ખૂબ આનંદ થાય છે, મારામાં નવી ઉર્જાનો સંચાર થાય છે. આજે સુરત મહાનગર ખાતે ઉધના વિધાનસભાનો નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાશ્રીઓને બુથને વધુ મજબૂત કરવા આહવાન કર્યું. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણા, શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, મેયર |
1 event,
-
નવું વર્ષ, નવી ઉર્જા… આજે સુરત મહાનગર ખાતે ચોર્યાસી વિધાનસભાનાં નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી ખૂબ મોટી સંખ્યામાં પધારેલા કાર્યકર્તાશ્રીઓને મળી અનેરી ઉર્જા અનુભવી. કાર્યકર્તાશ્રીઓને ગુજરાતમાં ફરી એક વખત 26માંથી 26 લોકસભાની સીટ માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબને સમર્પિત કરવા આહવાન કર્યું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણાથી સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી |
4 events,
-
આજે નવસારી જીલ્લા ખાતે નવસારી જીલ્લા ટ્રાફિક ભવનને લોકાર્પિત કરતા આનંદની લાગણી અનુભવી. નવસારીનાં ટી.આર.બી જવાનોને હેલ્મેટ વિતરિત કરી. નવસારી જીલ્લા પોલીસ નાગરિકોની સુખાકારી માટે સતત ખડેપગે રહે છે એ બદલ એમને અભિનંદન પાઠવ્યા. પ્રદેશ મંત્રી શ્રી શીતલબેન સોની, જીલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
-
"ભારતનાં સર્વાંગી વિકાસની વાત એટલે #ManKiBaat” આજે નવસારી ખાતે કાર્યકર્તાશ્રીઓ સાથે મળીને માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબનો મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો. ભારતની સાંસ્કૃતિક, વૈચારિક, શૈક્ષણિક વાતો અને ધરોહરોને માનનીય પ્રધાનમંત્રી શ્રી મન કી બાતમાં રજૂ કરે છે. આજે માનનીય પ્રધાનમંત્રી શ્રીએ સમગ્ર દેશવાસીઓ સાથે તમિલનાડુનાં લોગાનાથનજીની સેવાની સફર, ઝારખંડનાં છઉ પર્વ, ઇન્ટલેક્ચુઅલ પ્રોપર્ટી
-
આજે રાષ્ટ્રીય બંધારણ દિવસ નિમિત્તે નવસારી ખાતે યોજાયેલા 'સંવિધાન દિવસ પરિસંવાદ' માં ઉપસ્થિત રહી બાબા સાહેબ આંબેડકરજીનું પુણ્ય સ્મરણ કર્યું. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ સહિત હોદ્દેદારો, પદાધિકારીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં.
-
“કાર્યકર્તાશ્રીઓ ભારતીય જનતા પાર્ટીની અમૂલ્ય મૂડી છે!” આજે વરસતા વરસાદ વચ્ચે પણ સુરત મહાનગર લિંબાયત વિધાનસભામાં યોજાયેલા સ્નેહમિલન સમારોહમાં ખૂબ મોટી સંખ્યામાં પધારેલા કાર્યકર્તાશ્રીઓને વંદન પાઠવું છું. સર્વ કાર્યકર્તાશ્રીઓને રૂબરૂ મળીને ખૂબ આનંદની લાગણી અનુભવી. ધારાસભ્ય શ્રી Sangita Patil જી, શ્રી Sandip Desai જી, મેયર શ્રી Daxesh Mavani જી, શહેર પ્રમુખ શ્રી Niranjan Zanzmera જી, |
|
0 events,
|
0 events,
|
0 events,
|
1 event,
-
વિકાસપથ પર અગ્રેસર ભારત એ જ સંકલ્પ…. દેશભરનાં છેવાડાનાં નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળી રહે એ હેતુથી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશભરમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરાવ્યો, આ યાત્રા અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જન કલ્યાણ યોજનાઓની માહિતીસભર રથનું લિંબાયત વિધાનસભાનાં વોર્ડ નંબર 19માં આવેલા ભાઠેના કમ્યુનિટી હોલ ખાતેથી પ્રસ્થાન |
0 events,
|
1 event,
-
કાર્યકર્તાઓ હંમેશા કમળ ખીલાવે છે…. આજે સુરત પૂર્વ વિધાનસભાના નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી ખૂબ મોટી સંખ્યામાં પધારેલા કાર્યકર્તાશ્રીઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી. કાર્યકર્તાશ્રીઓની કર્તવ્યનિષ્ઠાને વંદન !!! આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો |
4 events,
-
“સ્વચ્છતા એ જ સંકલ્પ” આજે સાંસદ દિશા દર્શન અંતર્ગત નવસારી જીલ્લા ખાતે "સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી" અભિયાનનો શુભારંભ કરાવતા અત્યંત આનંદની લાગણી અનુભવી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં “સ્વચ્છ ભારત”નાં સંકલ્પને સાકાર કરવા સૌને આહવાન કર્યું. રાજ્ય સરકારના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ,નવસારી જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, પ્રદેશ મંત્રી શ્રી શીતલબેન સોની,ધારાસભ્યશ્રીઓ શ્રી રાકેશભાઈ
-
આજે નવસારી લોકસભા મતવિસ્તારની ત્રણ વિધાનસભાઓના સંયુક્ત નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી સૌને શુભેચ્છાઓ પાઠવી. સર્વ કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધી અનેરી ઉર્જા અનુભવી. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, ધારાસભ્ય શ્રી આર. સી.પટેલ, શ્રી નરેશભાઈ પટેલ, શ્રી રાકેશભાઈ દેસાઈ સહિત હોદ્દેદારો, સામાજિક આગેવાનો
-
ઓલપાડ વિધાનસભા ઓલપાડ વિધાનસભાનાં સ્નેહ મિલન કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી. આવનારી લોકસભાની ચૂંટણીમાં 26માંથી 26 બેઠક પાંચ લાખની લીડ સાથે જીતવાનું આહવાન કર્યું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષ, રાજ્યમંત્રી શ્રી મુકેશભાઇ પટેલ, જીલ્લા પ્રમુખ શ્રી ભરતભાઇ રાઠોડ, શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ,
-
કાર્યકર્તાશ્રીઓનાં ઉત્સાહ, ઉર્જા, ઉમંગને વંદન સુરત ખાતે ૧૬૫ - મજુરા વિધાનસભા મતવિસ્તાર અંતર્ગત આજે નૂતનવર્ષ સ્નેહ મિલન સમારંભમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓને શુભેચ્છાઓ પાઠવી. નવું વર્ષ એમનાં જીવનમાં સુખાકારી, સમૃદ્ધિ લઇને આવે અને જનસેવા, રાષ્ટ્રસેવાની કર્તવ્યનિષ્ઠા વધુ મજબૂત બનતી રહે એવી પ્રાર્થના કરી. ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી, સુરત શહેર અધ્યક્ષ શ્રી |