આજે અરવલ્લી જીલ્લાનાં મોડાસા-ધનસુરા અને માલપુરનાં તાલુકા કાર્યાલયનું લોકાર્પણ કરવાનો સુખદ અવસર સાંપડ્યો. આ સુખદ પ્રસંગે ધનસુરા, મોડાસા અને બાયડ કોંગ્રેસનાં કાર્યકર્તાશ્રીઓને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા. મહાનવિભૂતિઓનાં જીવન-કવનમાંથી નવી પેઢીને પ્રેરણા મળે એ હેતુથી અરવલ્લી જીલ્લામાં કાર્યકર્તાશ્રીઓનાં સહકારથી 12 મહાનવિભૂતિઓની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે, સમગ્ર રાજ્યમાં અરવલ્લી જીલ્લો પ્રથમ જીલ્લો છે-જેણે
Calendar of Events
|
Monday
|
Tuesday
|
Wednesday
|
Thursday
|
Friday
|
Saturday
|
Sunday
|
|---|---|---|---|---|---|---|
|
0 events,
|
1 event,
-
|
0 events,
|
2 events,
-
આજે સુરત ખાતેનાં મારા નિવાસ સ્થાને સિવિલ હોસ્પિટલની નર્સ બહેનો સાથે રક્ષાબંધનનું પવિત્ર પર્વ ઉજવ્યું
આજે સુરત ખાતેનાં મારા નિવાસ સ્થાને સિવિલ હોસ્પિટલની નર્સ બહેનો સાથે રક્ષાબંધનનું પવિત્ર પર્વ ઉજવ્યું
આજે સુરત ખાતેનાં મારા નિવાસ સ્થાને સિવિલ હોસ્પિટલની નર્સ બહેનો સાથે રક્ષાબંધનનું પવિત્ર પર્વ ઉજવ્યું. નર્સ બહેનોની સુખાકારી અને સ્વસ્થ સ્વાસ્થ્ય માટે ઇશ્વરને પ્રાર્થના કરી. સર્વ બહેનોનાં સ્નેહ માટે એમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. સર્વ નર્સ બહેનો ખૂબ સ્નેહ અને કાળજી સાથે દર્દીઓની સેવા કરે છે. એમનાં આ સેવા કાર્યને મનોમન વંદન કર્યા.
-
આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સુરત ખાતે જીલ્લા પંચાયત ભવનનું લોકાર્પણ કર્યું. નાગરિકોને વિવિધ સરકારી સેવાઓનો લાભ સરળતાપૂર્વક અને સુવિધાપૂર્ણ રીતે પ્રાપ્ત થાય એ માટે આ અદ્યતન ભવનનું નિર્માણ કરાયું છે. આ ભવન પોતાનાં પ્રશ્નોની રજૂઆત લઇને કે સરકારી સેવા કે યોજનાનો લાભ લેવા માટે આવતા નાગરિકોની સુખાકારીમાં ઉમેરો કરશે. માનનીય |
0 events,
|
1 event,
-
૨૫-નવસારી લોકસભામાં સમાવિષ્ટ વિધાનસભાના ધારાસભ્યશ્રીઓ, પ્રમુખશ્રીઓ અને કાર્યકર્તાશ્રીઓ સાથે આગામી કાર્યક્રમોની ચર્ચા કરી માર્ગદર્શન પાઠવ્યું. |
1 event,
-
વડોદરાનાં પાદરા ખાતે 146-પાદરા વિધાનસભા જનસંપર્ક કાર્યાલયનું ઉદઘાટન કરવાનો અવસર પ્રાપ્ત થયો. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય શ્રી દિનુમામા અને એમનાં સમર્થકોને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા. આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુકલ, સાંસદ શ્રી ગીતાબેન રાઠવા, ધારાસભ્યશ્રીઓ શ્રી ચૈતન્યસિંહ ઝાલા, શ્રી શૈલેષભાઈ મહેતા, શ્રી અક્ષયભાઈ |
|
0 events,
|
1 event,
-
આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે'DIGICONNECT કાર્યાલય' તથા 'BJP Gujarat Selfie Portal'નું ઉદ્ઘાટન કર્યું. DIGICONNECT કાર્યાલય એ એક અનોખી પહેલ છે, જેની મદદથી વિશેષ કાર્યક્રમો અને માહિતીઓને જીલ્લા-મહાનગરનાં કાર્યોલયો પર લાઇવ બ્રોડકાસ્ટ કરાશે, સેલ્ફી પોર્ટલની મદદથી કાર્યકર્તાઓ પ્રદેશ કે જીલ્લા કાર્યક્રમનું ગ્રાફિક્સ પોતાનાં નામ અને ફોટોગ્રાફ સાથે બનાવી શકશે, આ પહેલથી કાર્યક્રમો અને મહત્વની માહિતી |
0 events,
|
1 event,
-
જય શ્રી કૃષ્ણ…. આજે જન્માષ્ટમીનાં પાવન અવસરે સુરત ખાતે સુરત શહેર ગોવિંદા સમિતિ દ્વારા યોજાયેલા દહીંહાંડી કાર્યક્રમમાં હાજરી આપી, કૃષ્ણમય વાતાવરણ વચ્ચે ધન્યતા અનુભવી. #ShriKrishnaJanmashtami |
1 event,
-
હાથી-ઘોડા-પાલકી, જય કન્હૈયાલાલ કી…. ગઇકાલે રાત્રે જન્માષ્ટમીનાં પાવન અવસરે યુથ ફોર ગુજરાત દ્વારા લિંબાયત વિધાનસભામાં આયોજિત ગુજરાતની સૌથી ઊંચી દહીં-હાંડી મહોત્સવમાં હાજરી આપી ધન્યતા અનુભવી. ગુજરાતની 35 ફૂટ ઊંચી દહીં-હાંડી મહોત્સવમાં વિવિધ મંડળોએ ભાગ લીધો, સૌનો જોશ અને ઉત્સાહ જોઇ આનંદની લાગણી અનુભવી. આખું વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું. આ પ્રસંગે લિંબાયત વિધાનસભાનાં ધારાસભ્ય શ્રીમતી |
0 events,
|
0 events,
|
|
0 events,
|
0 events,
|
0 events,
|
1 event,
-
આજે નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી પુરૂષોત્તમભાઇ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ઝીંગા ઉછેક કરતા ખેડૂતો માટે યોજાયેલી 'શ્રિમ્પ ફાર્મર્સ કોન્ક્લેવ - 2023'માં હાજરી આપી. ઝીંગા ઉછેર કરતા ખેડૂતો સાથે સંવાદ સાધી એમને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અપીલ કરી. આ કોન્ક્લેવમાં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણાવાલા, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ સહિત ઝીંગાની |
0 events,
|
0 events,
|
3 events,
-
આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મદિવસ નિમિત્તે વડોદરા ખાતે વડોદરા મહાનગરના કાર્યાલયનો શિલાન્યાસ કરવાનો અવસર સાંપડ્યો. પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણભાઈ શુક્લ, શહેર પ્રમુખ ડૉ.વિજયભાઈ શાહ, મેયર શ્રીમતી પિન્કીબેન સોની સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.
-
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મ દિવસ નિમિત્તે આજે સુરત મહાનગર પાલિકા દ્વારા યોજાયેલા જનઆશીર્વાદ સંમેલનમાં ઉપસ્થિત રહી પ્રધાનમંત્રી શ્રીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી અને સુરતનાં નાગરિકો સાથે સંવાદ સાધ્યો. માનનીય પ્રધાનમંત્રી શ્રી માત્ર ભારતનાં જ નહીં પણ સમગ્ર વિશ્વનાં લોકપ્રિય નેતા છે, એમનાં જન્મ દિવસની ઉજવણી માત્ર ભારતીયો જ નહીં, સમગ્ર વિશ્વમાં થઇ રહી
-
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મ દિવસ નિમિત્તે આજે સુરતનાં રાજસ્થાની શિરવી સમાજ દ્વારા ટીબી દર્દીઓને 200 કિટ વિતરિત કરવાનાં ભગીરથ પ્રસંગો હાજરી આપવાનો મૂલ્યવાન અવસર સાંપડ્યો. આ પ્રસંગે શિરવી સમાજનાં સર્વ સભ્યો સાથે સંવાદ સાધ્યો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. |
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
|
1 event,
-
ઊંઝા ખાતે યશસ્વી બૂથ કાર્યકર્તા સન્માન સમારોહમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધવાનો અવસર સાંપડ્યો. બુથ કાર્યકર્તાશ્રીઓ માટે સન્માનનો આવો અભૂતપૂર્વ કાર્યક્રમ દેશભરમાં પહેલીવાર યોજાયો, જે માટે ઊંઝાને અભિનંદન પાઠવ્યા. મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી એમ.એસ.પટેલ, સાંસદ શ્રીમતી શારદાબેન પટેલ, જિલ્લાના પ્રભારી શ્રીમતી વર્ષાબેન દોશી, જિલ્લા પ્રમુખ શ્રી ગીરીશભાઈ રાજગોર સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો |
1 event,
-
નારી શક્તિ વંદન વિધેયકથી દેશભરની બહેનોનાં આત્મવિશ્વાસમાં થયો ઉમેરો….!! માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વ અને માર્ગદર્શનમાં સંસદનાં બંને ગૃહોમાં નારીશક્તિ વંદન વિધેયક બહુમતી સાથે પસાર થયું. જે આપણાં દેશ માટે અને દેશની સૌ બહેનો માટે ગૌરવપૂર્ણ અને સન્માનપૂર્ણ ઘટના છે. આ વિધેયકની મદદથી દેશની નારી શક્તિનાં સન્માનમાં ઉમેરો થયો છે ત્યારે આજે અમદાવાદ |
2 events,
-
આજે ગુજરાત સાયન્સ સિટી ખાતે આપણા લોકલાડીલા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં અધ્યક્ષસ્થાને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણી અંતર્ગત ‘સમિટ ઑફ સક્સેસ’ કાર્યક્રમ યોજાયો, આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પ્રધાનમંત્રી શ્રીનું માર્ગદર્શન પ્રાપ્ત કર્યું. આપણું ગુજરાત આજે સમગ્ર દેશના વિકાસનું ગ્રોથ એન્જીન છે, જેની પાછળ માનનીય પ્રધાનમંત્રી શ્રીની દિર્ઘદ્રષ્ટિ કારણભૂત છે. માનનીય પ્રધાનમંત્રી
-
વિકાસપથ પર સદાય અગ્રેસર રહ્યું ગુજરાત…. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે બોડેલી ખાતે કુલ રૂપિયા 5206 કરોડનાં વિવિધ વિકાસકાર્યોની ભેટ પ્રદાન કરી. આ પ્રસંગનાં સાક્ષી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યાં. |
1 event,
-
गणपती बाप्पा मोरया, पुढच्या वर्षी लवकर या ! આજે સુરત મહાનગર ખાતે ચોક અને ભાગળ ખાતે ઉપસ્થિત રહી ગણપતિ બાપ્પાને ભાવસભર વિદાય આપી. ગણેશ વિસર્જનનું આ પર્વ આનંદ અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય એ માટે શહેરીજનોને અપીલ કરી. ભીની આંખે બાપ્પાને વિદાય આપતા ભક્તોને અનંતચૌદસની શુભેચ્છાઓ પાઠવી. |
0 events,
|
0 events,
|
3 events,
-
સ્વચ્છતાને જીવનમાં એવી રીતે અપનાવી લો કે એ આદત બની જાય ! પૂજ્ય ગાંધીજીની જન્મ જયંતિનાં પૂર્વ દિવસે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં માર્ગદર્શન અને પ્રેરણા અંતર્ગત સમગ્ર દેશમાં સ્વચ્છતા માટે શ્રમદાન અભિયાન હેઠળ આજે સુરત મહાનગર ખાતે સ્વચ્છતા કાર્યક્રમમાં જોડાઇ પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઇ હુંબલ, ધારાસભ્ય શ્રી અરવિંદભાઇ રાણા, સુરત ભાજપા પ્રમુખ શ્રી
-
નવસારી જીલ્લા આહિર સમાજ દ્વારા યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં ઉપસ્થિત રહી સૌ રક્તદાતાશ્રીઓ સાથે સંવાદ સાધવાનો અવસર સાંપડ્યો. રક્તતુલા બદલ આહિર સમાજનાં સર્વ આગેવાનશ્રીઓ અને સભ્યશ્રીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. સર્વ રક્તદાતાશ્રીઓને મળી અનેરી ઉર્જાનો સંચાર થયો. આ કાર્યક્રમમાં નવસારી જીલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, ધારાસભ્યશ્રીઓ શ્રી નરેશભાઈ પટેલ, શ્રી રાકેશભાઈ દેસાઈ, પ્રદેશ મંત્રીશ્રીઓ શ્રી
-
સુરતના ડીંડોલી ખાતે સમસ્ત હિન્દી ભાષી સમાજ- સુરત દ્વારા આયોજિત સુરત મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓના અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહી સૌ પદાધિકારીશ્રીઓને શુભેચ્છાઓ પાઠવી. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીનો આભાર વ્યક્ત કર્યો. સૌને મળી અપાર ઉર્જાનો અનુભવ કર્યો. |