માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે મધ્યપ્રદેશનાં ભોપાલથી “મેરા બૂથ સબસે મજબૂત” કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશનાં દસ લાખ બુથો પર કાર્યકર્તાઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ સાધ્યો, આ સંવાદને નિહાળી માનનીય પ્રધાનમંત્રી શ્રીનું અમૂલ્ય માર્ગદર્શન મેળવી ધન્યતા અનુભવી. #MeraBoothSabseMajboot
Calendar of Events
|
Monday
|
Tuesday
|
Wednesday
|
Thursday
|
Friday
|
Saturday
|
Sunday
|
|---|---|---|---|---|---|---|
|
0 events,
|
1 event,
-
|
0 events,
|
0 events,
|
2 events,
-
આજે સુરત મહાનગર ખાતે સૌ વકીલો અને શિક્ષકોને રૂબરૂ મળવાનું સૌભાગ્ય મળ્યું, એમની સાથે સંવાદ સાધી ખૂબ આનંદની લાગણી પ્રાપ્ત થઇ. આ કાર્યક્રમમાં સારી કામગીરી કરનાર સુરત મહાનગર પાલિકાનાં કર્મચારી બહેનોનું સન્માન કરવાનો અવસર મળ્યો અને એમને અભિનંદન તેમજ શુભેચ્છાઓ પાઠવ્યા. ભારતનાં યુવાનોની કેળવણીમાં શિક્ષકોનો ફાળો ખૂબ મહત્વનો હોય છે, સર્વ શિક્ષક ભાઇ-બહેનોને વંદન પાઠવ્યા.
-
સુરત મહાનગર ખાતે સૌ ડોક્ટર્સને રૂબરૂ મળી એમની સાથે સંવાદ સાધવાનો અવસર મળ્યો. સર્વ ડોકટર્સને ડોક્ટર્સ ડેની શુભેચ્છાઓ પાઠવી અને એમની સેવા બદલ વંદન કર્યા. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી દર્શનાબેન જરદોષ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઇ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઇ બગદાણાવાળા, શ્રી મહેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, સુરત મહાનગર ભાજપા અધ્યક્ષ |
0 events,
|
0 events,
|
|
0 events,
|
1 event,
-
ભાજપનો કોઇપણ કાર્યકર કોઇપણ પરિસ્થિતિ વચ્ચે ડગી જતો નથી, આપણાં પ્રધાનમંત્રી શ્રીને વિશ્વ વિકાસપુરૂષ તરીકે ઓળખે છે, જે આપણાં સૌ માટે ગૌરવવંતી વાત છે. આજે ભાવનગર જિલ્લાના ચિત્રા ખાતે યોજાયેલી વિશાળ જનસભામાં કાર્યકર્તાશ્રીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા નગરજનો સાથે સંવાદ સાધવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ પ્રસંગે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ.ભારતીબેન શિયાળ, પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી |
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
1 event,
-
સુશાસનનાં 9 વર્ષ…. કચ્છનાં ગાંધીધામ ખાતે પૂજ્ય સંત-મહંતશ્રીઓની પાવન ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલી ભવ્ય સભાને સંબોધિત કરવાનું સૌભાગ્ય સાંપડ્યું, સંત-મહંતોનાં આશીર્વાદ પ્રાપ્ત કરી અપાર ધન્યતા અનુભવી. સૌને રૂબરૂ મળી ખૂબ આનંદ થયો. આ કાર્યક્રમમાં કચ્છના સાંસદ અને પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ શ્રીમતી નીમાબેન આચાર્ય, કચ્છના જિલ્લા પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, મોરબીના જિલ્લા |
|
1 event,
-
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં આપણો દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે, પ્રધાનમંત્રીશ્રીનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારનાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણનાં ૯ વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે આજે ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી જે. પી. નડ્ડાજીએ વડોદરા ખાતે ભાજપાનાં પાયારૂપ કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન પાઠવી એમની સાથે સંવાદ સાધ્યો. માનનીય પ્રધાનમંત્રી શ્રીનાં નેતૃત્વમાં |
1 event,
-
આજે ગાંધીનગર ખાતે પ્રદેશ મહિલા મોરચાનાં મંત્રી શ્રીમતી શ્રદ્ધા ઝા અને મહેસાણા જીલ્લાનાં મહિલા મોરચાનાં બહેનોએ શુભેચ્છા મુલાકાત લીધી. સૌ બહેનો સાથે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપતી વિવિધ યોજનાઓ વિશે ચર્ચા કરી. સૌને શુભેચ્છાઓ પાઠવી. |
0 events,
|
1 event,
-
આપણાં ટેક્ષટાઇલ ઉદ્યોગ માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે !! આપણાં દેશમાં સાત સ્થળોએ PM MITRA પાર્કનાં નિર્માણની મંજૂરી માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા મળી છે, જેમાંથી એક PM MITRA પાર્ક ગુજરાતમાં નવસારીનાં વાંસી-બોરસી ખાતે 1141 એકરમાં નિર્માણ પામશે. આજે સુરત ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષભાઇ |
1 event,
-
સુરત ખાતે ડો.રાકેશભાઇ સાળુંકેનાં “ફિનિક્સ કાર્ડિયો કેર સેન્ટર”નું ઉદ્ઘાટન કર્યું, ડો. રાકેશભાઇ અને એમની ટીમને શુભેચ્છાઓ પાઠવી. ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. |
0 events,
|
0 events,
|
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
1 event,
-
સુરતના કામરેજ ખાતે ડાંગ, વલસાડ, નવસારી, સુરત, તાપી, દમણ અને દાદરાનગર હવેલી જિલ્લા પંચાયતનાં સદસ્યોના બે દિવસીય અભ્યાસ વર્ગનું સમાપન થયું, આ પ્રસંગે હાજરી આપી. ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાઓને ગળથૂથીમાં જ મેનેજમેન્ટ અને લોકસંપર્કની સ્કિલ મળી હોય છે. ચૂંટણીમાં કેવી કામગીરી કરવી એની સમજ સમગ્ર દેશમાં જો કોઇ કાર્યકર્તાઓને હોય તો એ ગુજરાતનાં કાર્યકર્તાઓને છે, |
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
1 event,
-
સુરત ખાતે સાંઇ રચના ઓપ્ટિકલ એન્ડ વોચ હાઉસનું ઉદઘાટન કર્યું. સૌને શુભેચ્છાઓ પાઠવી. સુરત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ, કિશોરભાઈ કાનાણી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. |