માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મ દિવસની ઉજવણી નિમિત્તે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીનાં ફાઇન આર્ટસ ડિપાર્ટમેન્ટનાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રધાનમંત્રીશ્રીના જીવન-કવન વિશે યોજાયેલા પેઇન્ટિંગ પ્રદર્શનનું ઉદઘાટન કર્યું, પેઇન્ટિંગ્સ નિહાળ્યા અને સર્વ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ, રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી મનિષાબેન વકીલ, પ્રદેશ સહ પ્રવક્તા ડો.ભરતભાઇ ડાંગર, શહેર પ્રમુખ ડૉ. વિજયભાઈ શાહ, મેયર
Calendar of Events
|
Monday
|
Tuesday
|
Wednesday
|
Thursday
|
Friday
|
Saturday
|
Sunday
|
|---|---|---|---|---|---|---|
|
3 events,
-
-
નવરાત્રિનાં પાવન પર્વ નિમિત્તે સાંસ્કૃતિક સેલ દ્વારા આયોજીત “ગરબા 2022” અંતર્ગત 10થી વધારે ગરબા અને છપાકરાનું લોકાર્પણ કર્યું. સંગીત કલાકારો પાર્થભાઇ ઠક્કર, પ્રેમભાઇ ઠક્કરને ભાજપાનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા. આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રીશ્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ મુખ્ય પ્રવકતાશ્રી યમલભાઈ વ્યાસ, પ્રદેશ સહ-પ્રવકતાશ્રી ભરતભાઇ ડાંગર, સાંસ્ક્રુતિક સેલના સંયોજકશ્રી જનકભાઈ ઠક્કર, શ્રી યોગેશદાન ગઢવી સહિત કલા જગતના
-
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે આણંદ ખાતે નવનિર્મિત કાર્યાલય શ્રી કમલમનું ઉદઘાટન કર્યું તેમજ પેજ સમિતિ સંમેલનને સંબોધિત કર્યું. આણંદનાં મજબૂત સંગઠનને ડબલ એન્જીનની સરકાર અને યોજનાઓને જન-જન સુધી પહોંચાડવા અપીલ કરી અને સર્વ કાર્યકર્તાશ્રીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા. મહામંત્રી શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ, સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ, જીલ્લા પ્રમુખ શ્રી વિપુલભાઇ પટેલ, |
0 events,
|
1 event,
-
નવસારીના મરોલી ખાતે નવનિર્મિત રેલવે ઓવરબ્રિજ લોકાર્પિત કર્યો, આ ઓવરબ્રીજનાં નિર્માણથી ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થશે અને આસપાસનાં નગરજનોની સુગમતા વધશે. આ પ્રસંગે પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, ધારાસભ્ય શ્રી આર.સી.પટેલ સહિત હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા. |
2 events,
-
ગોહિલવાડની પાવન ધરા પર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના અનેકવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કર્યું. આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનું ગૌરવ પ્રાપ્ત થયું. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. ભારતીબેન શિયાળ, કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી કિરીટસિંહ રાણા, શ્રી ઋષિકેશભાઈ પટેલ
-
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે લાખોની જનમેદની વચ્ચે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે #36thNationalGames ની શુભ શરૂઆત કરાવી. આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનું ગૌરવ સાંપડયું. આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુર, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મેયર શ્રી કિરીટભાઈ પરમાર સહિત આગેવાનો અને દેશભરમાંથી નેશનલ ગેમ્સમાં |
2 events,
-
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે અમદાવાદ મેટ્રો ફેઝ-1ને લીલી ઝંડી બતાવી ત્યારબાદ કાલુપુરથી દુરદર્શન મેટ્રો સ્ટેશન સુધી મુસાફરી કરવાનું ગૌરવ મળ્યું. આ મુસાફરી દરમિયાન પ્રધાનમંત્રીશ્રીએ નાગરિકો સાથે સંવાદ સાધ્યો.
-
વંદે ભારત વિકાસશીલ ભારત વિકાસશીલ ગુજરાત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી ત્યારબાદ આ ટ્રેઇનમાં પ્રધાનમંત્રી શ્રી સાથે અમદાવાદ સુધી મુસાફરી કરવાનો લ્હાવો મળ્યો. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વેષ્ણવજી, શ્રી હરદીપસિંહ પુરી સહિત નાગરિકો પણ આ સફરમાં સાથે રહ્યા. |
1 event,
-
શકતિરૂપેણ સંસ્થિતા ! નવરાત્રિનાં પાવન અવસર નિમિત્તે પ્રદેશ મહિલા મોરચા દ્વારા અમદાવાદ ખાતે કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીજીની વિશેષ ઉપસ્થિતિમાં 'હેલો કમલ શક્તિ' કોન્ક્લેવ યોજાઈ, આ કોન્ક્લેવમાં હાજરી આપી. સર્વ નારી શક્તિઓને વંદન કર્યા. કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રીમતી દીપિકાબેન સરડવા સહિત મહિલા મોરચાના હોદ્દેદારો |
1 event,
-
પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં તેમજ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી.એલ.સંતોષજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં હાજરી આપી. આ બેઠકમાં પ્રદેશ સહ પ્રભારી શ્રી સુધીર ગુપ્તાજી, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. ભારતીબેન શિયાળ સહિત કોર કમિટીના સભ્યો |
|
2 events,
-
સુરત સમસ્ત પાટીદાર ભવન ખાતે શ્રી જીવરાજભાઇ ધારૂકાવાળાનાં 76મા જન્મદિવસ નિમિત્તે યોજાયેલા સેવાકીય કાર્યક્રમોનાં પ્રારંભ નિમિત્તે હાજરી આપી. જીવરાજભાઇને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી અને સંતશ્રીનાં આશીર્વાદ લીધા. કેન્દ્રીય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઇ બગદાણા, સુરત શહેર ભાજપા પ્રમુખ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, પૂજ્ય સંતશ્રી નવતમ સ્વામી, સામાજિક અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.
-
ઉના-ગિરનાર સોમનાથ ખાતે યોજાયેલા ભાજપા કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી. વિશાળ સંખ્યામા ઉપસ્થિત રહેલા સૌ કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો અને સૌને માર્ગદર્શન પાઠવ્યું. આ કાર્યક્રમમાં સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમા, પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઇ હુંબલ, પ્રદેશ ઉપાધ્યક્ષશ્રા ઝવેરીભાઇ ઠકરાર, જિલ્લા પ્રમુખશ્રી માનસિંહ પરમાર, પૂર્વ ઘારાસભ્યશ્રીઓ શ્રી ગોવિંદભાઇ પરમાર, શ્રી કે.સી.રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રામીબેન વાજા સહિત મોટી સંખ્યામાં |
0 events,
|
2 events,
-
સુરત ખાતે ધ કલ્યાણ જનતા સહકારી બેંકની સુરત શાખાનું ઉદઘાટન કર્યું, સર્વ હોદ્દેદારશ્રીઓને શુભેચ્છાઓ પાઠવી.
-
પેજ સમિતિ એ ભારતીય જનતા પાર્ટીનાં સંગઠનની તાકાત છે. પેજ સમિતિનાં સભ્યોને રૂબરૂ મળી એમની સાથે સંવાદ સાધવાનો મને અનેરો આનંદ મળે છે. આજે સેવા સમિતિ ચાણસ્માનાં બુથ નં 113નાં પેજ સમિતી પ્રમુખ શ્રી સંજયભાઇ વાઘેલા અને એમનાં પરિવાર સાથે ચા પીધી. એમનાં પરિવારનાં ખબર-અંતર પૂછયા, નાનકડા દિકરાને આશીર્વાદ પાઠવ્યા. |
4 events,
-
સેવા પખવાડિયા અંતર્ગત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના જીવન-કવન પર આધારિત દુબઇનાં જાણીતા કલાકાર શ્રી અકબરજી દ્વારા તૈયાર કરાયેલા ચિત્રોની પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યું.
-
ડાયમંડ સિટી તરીકે વિશ્વભરમાં જાણીતા સુરત શહેરનાં હીરા ઉદ્યોગપતિઓ સાથે સંવાદ સાધવાનો અવસર પ્રાપ્ત થયો. પોતાનાં અથાક પરિશ્રમ અને સૂઝ સાથે સુરતનાં હીરા ઉદ્યોગને વિશ્વનાં ફલક પર મજબૂત સ્થાન અપાવનાર ગૌરવસમા હીરા ઉદ્યોગકારોને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી. આ સંવાદ માટે સેતુ બનવા બદલ શ્રી સુરેશભાઇ લખાણી અને શ્રી લવજીભાઇ ગુજરાતીનો વિશેષ આભાર
-
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ ગુજરાતનાં જન-જન સુધી સરળતાથી પહોંચી શકે અને છેવાડાનાં પ્રત્યેક લોકો આ યોજનાઓનો લાભ લઇ શકે એ હેતુથી આજે પ્રદેશ કાર્યાલય ખાતે ‘BJP YOJANA SETU’ એપ્લીકેશન લોન્ચ કરી. ત્રણ ભાષામાં તૈયાર થયેલી આ એપ્લીકેશન સૌ પ્રથમ ઓડિયો-વિઝ્યુઅલ એપ્લીકેશન છે. આ એપ્લીકેશન તૈયાર કરવા બદલ મહિલા મોરચાનાં પ્રદેશમંત્રી શ્રીમતી શ્રદ્ધાબેન ઝા
-
સુરત મહાનગર પાલિકા દ્વારા અડાજણ ખાતે આકાર પામેલા સ્પોર્ટસ કોમ્પલેક્સનો પીપીપી ધોરણે શુભારંભ કર્યો. આ સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 50 શાળાઓ, સુમન સ્કૂલની 23 શાળાઓ ખાતે 169 ઇન્ટરેક્ટિવ સ્માર્ટ બોર્ડ દ્વારા આધુનિક શિક્ષણનાં શુભારંભ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી. રાજ્ય કક્ષાના મંત્રી શ્રી વિનુભાઇ મોરડીયા, ધારાસભ્યશ્રીઓ, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, પદાધિકારીશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા. |
1 event,
-
લોકોનો અસીમ સ્નેહ મને હંમેશા નવી ઉર્જા પ્રદાન કરતો રહે છે, ગતરોજ વેલંજા, ઉમરા, શેખપુર પરિવારનાં સભ્યશ્રીઓ દ્વારા યોજાયેલા સ્નેહ સમારંભમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. આ પરિવારનો સહ્રદય આભાર વ્યક્ત કરું છું. સંતશ્રીઓનાં આશીર્વાદ મેળવવાનું સૌભાગ્ય પણ સાંપડ્યું. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સર્વનો આભાર |
0 events,
|
1 event,
-
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશનાં સર્વ પ્રથમ સૌર ગ્રામ મોઢેરા ખાતે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યો. આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનું ગૌરવ મળ્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મંત્રીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, આગેવાનો સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિતિ રહ્યાં. |
|
0 events,
|
2 events,
-
ભાજપ સરકાર ભરોસાની સરકાર… માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે ભારતીય જનતા પાર્ટી-ગુજરાતના પ્રચાર વાહન 'LED રથ'નું પ્રસ્થાન કરાવ્યું. આ રથની મદદથી ગુજરાતનાં જન-જન સુધી કેન્દ્ર સરકાર અને રાજ્યસરકાર દ્વારા હાથ ધરાયેલા કાર્યો અને યોજનાઓની માહિતી પહોંચાડશે. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ
-
ડબલ એન્જિનની સરકાર વિકાસનાં સપના થયા સાકાર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જામનગર ખાતે વિકાસલક્ષી પ્રકલ્પોનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યા. આ અવસરે ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું. આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંત્રીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં. |
4 events,
-
ભગવાન શ્રી કૃષ્ણની પાવન ભૂમિ દ્વારકાથી પોરબંદર સુધીની ગુજરાત ગૌરવ યાત્રાને માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીએ પ્રસ્થાન કરાવ્યું. આ અવસરે ઉપસ્થિત રહેવાનું ગૌરવ મળ્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવજી, પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, પદાધિકારીશ્રીઓ, મંત્રીશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ અને સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં
-
ભગવાન શ્રી દ્વારકાધીશના પાવન સાનિધ્યમાં 'દ્વારકાથી પોરબંદર' સુધીની ગુજરાત ગૌરવ યાત્રાના શુભારંભ પ્રસંગે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીએ જાહેરસભા સંબોધી ગુજરાતની ગૌરવગાથા વિશે વાત કરી, કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવજી, પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, પદાધિકારીશ્રીઓ, મંત્રીશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ અને સામાજિક
-
ભાજપાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી જે.પી.નડ્ડાજીએ બહુચરા માતાનાં ધામથી બહુચરાજી માતાના મઢ સુધીની ગુજરાત ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું, આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી પરશોત્તમ રૂપાલાજી, કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, પદાધિકારીશ્રીઓ સહિત કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા.
-
સુરતનાં ઇન્ડોર સ્ટેડિયમમાં ભારતનાં માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડજી, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાજી, કેન્દ્ર અને રાજ્યના મંત્રીશ્રીઓ સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે અનેકગણાં તરવરાટ અને ઊર્જા સાથે 36મી નેશનલ ગેમ્સનો ભવ્યાતિભવ્ય સમાપન સમારોહ સંપન્ન થયો. આજનાં યુવાનો રમત-ગમત ક્ષેત્રે પણ પોતાની આગવી પ્રતિભાનું સર્જન |
3 events,
-
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે ઝાંઝરકા મુકામે સંત શ્રી સવૈયાનાથજીના સમાધિ મંદિરમાં દર્શન કરી પૂજા-અર્ચના કરી.
-
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે ઉનાઈથી અંબાજી સુધી 'ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા' તેમજ ઉનાઈ માતાથી ફાગવેલ સુધી 'ગુજરાત ગૌરવ યાત્રા'નું પ્રસ્થાન કરાવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી અર્જુન મુંડા, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી દર્શનાબેન જરદોશ, રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી
-
ઝાંઝરકા ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે જંગી જાહેરસભાને સંબોધી તેમજ ગુજરાત ગૌરવ યાત્રાના 'ઝાંઝરકાથી સોમનાથ'ના રુટનું પ્રસ્થાન કરાવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા, શ્રી અર્જુનરામ મેઘવાલ, કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. ભારતીબેન શિયાળ, અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય |
1 event,
-
દાહોદ ખાતે ભારતીય જનતા પાર્ટીના નવનિર્મિત જિલ્લા કાર્યાલય 'શ્રી કમલમ્'નું ઉદ્ઘાટન કર્યું. જીલ્લા ભાજપાનાં કાર્યકર્તાશ્રીઓની તાકાત આજે દાહોદ ખાતે જોવા મળી, એક-એક કાર્યકર્તાનાં સાથથી પાર્ટી મજબૂત બનતી હોય છે. દાહોદ ખાતે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય તૈયાર થયું એ બદલ સર્વ કાર્યકર્તાશ્રીને અભિનંદન પાઠવ્યા. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, |
1 event,
-
પેજ પ્રમુખશ્રીઓ અને પેજ કમિટીનાં સભ્યો ભારતીય જનતા પાર્ટીનાં પરિવારનાં સ્વજનો છે, જે સૌ ભારતીય જનતા પાર્ટીની તાકાતને વધુ મજબૂત બનાવે છે. આજે જાફરાબાદ ખાતે બુથ નંબર ૨૮૮ના પેજ નંબર ૩૫ના પેજ પ્રમુખ શ્રી સુરેશભાઈ બારૈયાના નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત લીધી. એમનાં પરિવારનાં સ્વજનોનાં ખબર-અંતર પૂછી એમની સાથે સંવાદ સાધ્યો. બાળકોને આશીર્વાદ પાઠવ્યા. સુરેશભાઇ અને |
1 event,
-
ગતરોજ જાફરાબાદ ખાતે “લોક પ્રતિનિધિ” કાર્યક્રમમાં ઉપસ્થિત રહી લોકો સાથે સંવાદ સાધવાનો અવસર સાંપડ્યો, એક નવી જ ઉર્જા પ્રાપ્ત થઇ. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા, રાજુલા વિધાનસભાના પ્રતિનિધિઓ, વિવિધ સમાજના આગેવાનો અને બહોળી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યાં હતાં. |
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
1 event,
-
સુરતનાં હીરા ઉદ્યોગનાં અગ્રણીશ્રીઓની શુભેચ્છા મુલાકાત લઇ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણાઓ કરી. શ્રી નાગજીભાઇ સાકરિયા, શ્રી લવજીભાઇ ગુજરાતી, શ્રી વલ્લભભાઇ લખાણીનો સહૃદય આભાર વ્યક્ત કરું છું. શ્રી શૈલેષભાઇ લૂખી, શ્રી પંકજભાઇ ગઢીયા, શ્રી વલ્લભભાઇ કાકડિયા, શ્રી ભરતભાઇ અનીડા, શ્રી વીરજીભાઇ પાટી, શ્રી હિંમતલાલ અનીડા, શ્રી પોપટભાઇ જનની, શ્રી મનુભાઇ ડાવરિયા, શ્રી ધનજીભાઇ, શ્રી વિનુભાઇ |
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
1 event,
-
ક્ષત્રિય ઠાકોર સમાજનાં સ્નેહમિલન સમારંભમાં ઉપસ્થિત રહેલા ઠાકોર સમાજનાં સર્વ સભ્યશ્રીઓ અને પાટણનાં નગરજનોએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વિકાસકાર્યો પરત્વે પોતાનો મજબૂત વિશ્વાસ પ્રગટ કર્યો છે. આ સમારંભમાં ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો. આ સ્નેહ મિલન સમારંભમાં ક્ષત્રિય ઠાકોર સેનાનાં પાટણ જીલ્લાનાં પ્રમુખ શ્રી જીભાજી ઠાકોર અને એમનાં સમર્થકોને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી |
0 events,
|
0 events,
|
|
0 events,
|
1 event,
-
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે મોરબી દુર્ઘટના સ્થળની મુલાકાત લઇ હાથ ધરાયેલા સર્ચ ઓપરેશન અને રાહત કામગીરી અંગે વિગતો મેળવી. |
0 events,
|
0 events,
|
0 events,
|
1 event,
-
પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ‘પ્રદેશ ચૂંટણી પસંદગી સમિતિ’ બેઠકના ત્રીજા દિવસની શરૂઆત થઈ. આ પ્રસંગે પ્રદેશ સહ પ્રભારી શ્રી સુધીર ગુપ્તાજી, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા, શ્રી મનસુખભાઈ માંડવિયા સહિત પ્રદેશ ચૂંટણી સમિતિના |
0 events,
|