ભરૂચની SVMIT કોલેજ સામે આવેલી હયાત પેલેસ હોટલનું ઉદ્ઘાટન કર્યું.
Calendar of Events
|
Monday
|
Tuesday
|
Wednesday
|
Thursday
|
Friday
|
Saturday
|
Sunday
|
|---|---|---|---|---|---|---|
|
0 events,
|
0 events,
|
1 event,
-
|
0 events,
|
0 events,
|
1 event,
-
'વન ડે-વન ડિસ્ટ્રિક્ટ' અંતર્ગત ભાવનગર ખાતે યોજાયેલા પેજ સમિતિ સંમેલનમા હાજરી આપી. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધી માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. ભારતીબેન શિયાળ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા, પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી આર.સી.મકવાણા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, પ્રદેશ |
1 event,
-
'વન ડે - વન ડિસ્ટ્રીક્ટ' ભાવનગર ખાતે સાધુ-સંતો, ધાર્મિક સંસ્થાઓ, સાહિત્યકારો અને કલાકારો સાથે સંવાદ સાધ્યો. આ પ્રસંગે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. ભારતીબેન શિયાળ, પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી આર.સી.મકવાણા, પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, જિલ્લા પ્રમુખ શ્રી મુકેશભાઈ લંગાળિયા, ભાવનગર શહેર પ્રમુખ શ્રી રાજીવભાઈ પંડ્યા સહિત ધારાસભ્યશ્રીઓ, |
|
1 event,
-
જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની 63મી સાધારણ સભા અને સાવજ ડેરીની 13મી વાર્ષિક સાધારણ સભામાં હાજરી આપી. આ સાધારણ સભામાં પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, રાજ્યકક્ષાના મંત્રી શ્રી દેવાભાઈ માલમ, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, ઝવેરીભાઈ ઠકરાર, મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, જિલ્લા પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ સહિત આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યાં. |
0 events,
|
1 event,
-
વડોદરા ખાતે જિલ્લા ભાજપા કાર્યાલય 'શ્રી કમલમ્'નું ભૂમિપૂજન કર્યું. પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, જિલ્લા પ્રભારી શ્રીમતી જ્હાન્વીબેન વ્યાસ, શ્રી પરાક્રમસિંહ જાડેજા, જિલ્લા પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ, શહેર પ્રમુખ ડૉ. વિજયભાઈ શાહ, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, પ્રદેશ સહ પ્રવક્તા શ્રી ભરતભાઈ ડાંગર તથા ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. |
3 events,
-
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સુરત મહાનગર ખાતે ઓલપાડ વિધાનસભામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાનાં લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ સાધ્યો. આ સંવાદમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે કેબિનેટ મંત્રી શ્રી કનુભાઇ દેસાઇ, રાજ્યકક્ષાનાં મંત્રી શ્રી મુકેશભાઇ પટેલ, શ્રી વિનુભાઇ મોરડીયા, ધારાસભ્યશ્રીઓ, સુરત જીલ્લા પ્રમુખ શ્રી સંદિપભાઇ
-
ગતરોજ અમરેલી મુકામે શ્રી ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ અને શ્રી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ દ્વારા આયોજિત "ત્રિવેણી મહોત્સવ" માં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. પ.પૂ. ૧૦૮ ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજજીનાં આશીર્વાદ પ્રાપ્ત થયા.
-
ટેકનોલોજીનાં આ સમયમાં વધુને વધુ યુવાનો સોશિયલ મિડીયા સાથે સંકળાયેલા હોય છે, ત્યારે ગુજરાતનાં વધુ ને વધુ યુવાનો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય એ હેતુથી પંદર દિવસ માટેનો નવતર પ્રયોગ “BJP Digital Warriors' કેમ્પેનનો શુભારંભ પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતેથી કર્યો. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, પ્રદેશ પ્રવક્તા શ્રી યમલભાઈ વ્યાસ, આઈ.ટી. અને |
0 events,
|
0 events,
|
0 events,
|
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
|
0 events,
|
1 event,
-
માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીની અધ્યક્ષતામાં તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે યોજાયેલા 'જનપ્રતિનિધિ સંમેલન'માં હાજરી આપી. કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. ભારતીબેન શિયાળ, વરિષ્ઠ નેતા શ્રી વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શ્રી વિનોદભાઈ ચાવડા, કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી રાઘવજીભાઈ |
2 events,
-
માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીની અધ્યક્ષતામાં તથા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી.એલ. સંતોષજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે ગુજરાતના સાંસદશ્રીઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. ભારતીબેન શિયાળ, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શ્રી રજનીભાઈ પટેલ, શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી પ્રદીપસિંહ વાઘેલા સહિત સાંસદશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.
-
ગાંધીનગર ખાતે માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જગત પ્રકાશ નડ્ડાજી, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી.એલ. સંતોષજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા રાષ્ટ્રીય મહાપૌરનાં સમાપન સત્રમાં હાજરી આપી. બે દિવસનાં આ સત્રમાં ભાજપા શાસિત મહાનગર પાલિકાઓના મેયરશ્રીઓ ઉપસ્થિત રહયા, મેયરશ્રીઓએ શહેરી વિકાસનાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરી માર્ગદર્શન મેળવ્યું. |
0 events,
|
0 events,
|
1 event,
-
સેવા પખવાડિયા અંતર્ગત ભરૂચ જીલ્લા ભારતીય જનતા પાર્ટી અને અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસાનાં સંયુક્ત ઉપક્રમે રૂપિયા 72 લાખ 72 હજારની રાષિમાંથી 7272 દિકરીઓનાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતા ખોલવામાં આવ્યા, આ પ્રસંગે હાજરી આપી, સર્વ દિકરીઓને આશીર્વાદ પાઠવ્યા. આ પ્રસંગે ઉપાધ્યક્ષ શ્રી જનકભાઇ બગદાણા, ભરૂચ જીલ્લા અધક્ષ શ્રી મારૂતિસિંહ અટોદરિયા,નર્મદા જીલ્લા અધ્યક્ષ શ્રી ઘનશ્યામભાઇ પટેલ, |
2 events,
-
સુરતના ભટલાઈ ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલો 'સાગર પરિક્રમા - 2022' કાર્યક્રમમાં હાજરી આપી. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી એલ.મુરુગનજી, શ્રીમતી દર્શનાબેન જરદોશ, કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી વિનોદભાઈ મોરડીયા સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ અને સાગરખેડુઓ ઉપસ્થિત રહ્યાં.
-
ગાંધીનગર ખાતે અનુ. જાતિ મોરચા દ્વારા આયોજિત "અનુજાતિ નારી શક્તિ વંદના સંમેલન" કાર્યક્રમમાં હાજરી આપી. સર્વ મહિલા શક્તિઓને વંદન કરી, એમનું સન્માન કર્યું. આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા,અનુ. જાતિ મોરચાના પ્રમુખ શ્રી ડૉ. પ્રદ્યુમ્નભાઈ વાઝા, કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી માન.સાધ્વી નિરંજન જ્યોતિજી, ગુજરાત સરકારના માન.મંત્રીશ્રીઓ શ્રી પ્રદીપભાઈ પરમાર, શ્રીમતી મનીષાબેન વકીલ, ધારાસભ્યશ્રીઓ તેમજ રાષ્ટ્રીય તથા |
|
3 events,
-
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મ દિવસની ઉજવણી નિમિત્તે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીનાં ફાઇન આર્ટસ ડિપાર્ટમેન્ટનાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રધાનમંત્રીશ્રીના જીવન-કવન વિશે યોજાયેલા પેઇન્ટિંગ પ્રદર્શનનું ઉદઘાટન કર્યું, પેઇન્ટિંગ્સ નિહાળ્યા અને સર્વ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ, રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી મનિષાબેન વકીલ, પ્રદેશ સહ પ્રવક્તા ડો.ભરતભાઇ ડાંગર, શહેર પ્રમુખ ડૉ. વિજયભાઈ શાહ, મેયર
-
નવરાત્રિનાં પાવન પર્વ નિમિત્તે સાંસ્કૃતિક સેલ દ્વારા આયોજીત “ગરબા 2022” અંતર્ગત 10થી વધારે ગરબા અને છપાકરાનું લોકાર્પણ કર્યું. સંગીત કલાકારો પાર્થભાઇ ઠક્કર, પ્રેમભાઇ ઠક્કરને ભાજપાનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા. આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રીશ્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ મુખ્ય પ્રવકતાશ્રી યમલભાઈ વ્યાસ, પ્રદેશ સહ-પ્રવકતાશ્રી ભરતભાઇ ડાંગર, સાંસ્ક્રુતિક સેલના સંયોજકશ્રી જનકભાઈ ઠક્કર, શ્રી યોગેશદાન ગઢવી સહિત કલા જગતના
-
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે આણંદ ખાતે નવનિર્મિત કાર્યાલય શ્રી કમલમનું ઉદઘાટન કર્યું તેમજ પેજ સમિતિ સંમેલનને સંબોધિત કર્યું. આણંદનાં મજબૂત સંગઠનને ડબલ એન્જીનની સરકાર અને યોજનાઓને જન-જન સુધી પહોંચાડવા અપીલ કરી અને સર્વ કાર્યકર્તાશ્રીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા. મહામંત્રી શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ, સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ, જીલ્લા પ્રમુખ શ્રી વિપુલભાઇ પટેલ, |
0 events,
|
1 event,
-
નવસારીના મરોલી ખાતે નવનિર્મિત રેલવે ઓવરબ્રિજ લોકાર્પિત કર્યો, આ ઓવરબ્રીજનાં નિર્માણથી ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થશે અને આસપાસનાં નગરજનોની સુગમતા વધશે. આ પ્રસંગે પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, ધારાસભ્ય શ્રી આર.સી.પટેલ સહિત હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા. |
2 events,
-
ગોહિલવાડની પાવન ધરા પર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના અનેકવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કર્યું. આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનું ગૌરવ પ્રાપ્ત થયું. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. ભારતીબેન શિયાળ, કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી કિરીટસિંહ રાણા, શ્રી ઋષિકેશભાઈ પટેલ
-
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે લાખોની જનમેદની વચ્ચે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે #36thNationalGames ની શુભ શરૂઆત કરાવી. આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનું ગૌરવ સાંપડયું. આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુર, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મેયર શ્રી કિરીટભાઈ પરમાર સહિત આગેવાનો અને દેશભરમાંથી નેશનલ ગેમ્સમાં |
2 events,
-
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે અમદાવાદ મેટ્રો ફેઝ-1ને લીલી ઝંડી બતાવી ત્યારબાદ કાલુપુરથી દુરદર્શન મેટ્રો સ્ટેશન સુધી મુસાફરી કરવાનું ગૌરવ મળ્યું. આ મુસાફરી દરમિયાન પ્રધાનમંત્રીશ્રીએ નાગરિકો સાથે સંવાદ સાધ્યો.
-
વંદે ભારત વિકાસશીલ ભારત વિકાસશીલ ગુજરાત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી ત્યારબાદ આ ટ્રેઇનમાં પ્રધાનમંત્રી શ્રી સાથે અમદાવાદ સુધી મુસાફરી કરવાનો લ્હાવો મળ્યો. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વેષ્ણવજી, શ્રી હરદીપસિંહ પુરી સહિત નાગરિકો પણ આ સફરમાં સાથે રહ્યા. |
1 event,
-
શકતિરૂપેણ સંસ્થિતા ! નવરાત્રિનાં પાવન અવસર નિમિત્તે પ્રદેશ મહિલા મોરચા દ્વારા અમદાવાદ ખાતે કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીજીની વિશેષ ઉપસ્થિતિમાં 'હેલો કમલ શક્તિ' કોન્ક્લેવ યોજાઈ, આ કોન્ક્લેવમાં હાજરી આપી. સર્વ નારી શક્તિઓને વંદન કર્યા. કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રીમતી દીપિકાબેન સરડવા સહિત મહિલા મોરચાના હોદ્દેદારો |
1 event,
-
પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં તેમજ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી.એલ.સંતોષજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં હાજરી આપી. આ બેઠકમાં પ્રદેશ સહ પ્રભારી શ્રી સુધીર ગુપ્તાજી, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. ભારતીબેન શિયાળ સહિત કોર કમિટીના સભ્યો |