આજે નવસારી જીલ્લા ખાતે યોજાયેલા સ્વદેશી થીમ આઘારિત સશક્ત નારી મેળો-૨૦૨૫નું ઉદઘાટન કરતા આનંદની લાગણી અનુભવી.
આજે નવસારી જીલ્લા ખાતે યોજાયેલા સ્વદેશી થીમ આઘારિત સશક્ત નારી મેળો-૨૦૨૫નું ઉદઘાટન કરતા આનંદની લાગણી અનુભવી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં “વોકલ ફોર લોકલ”નાં સૂત્રને અનુસરી આ નારી મેળામાં